________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪૩) જેના જ્ઞાનરૂપ કિરણેથી આખી દુનિયામાં પ્રકાશ પડે છે, એવા શ્રી મહાવીર પ્રભુરૂપ સૂર્યનો મહિમા જગતમાં વિસ્તરે અને જૈનશાસનને સદાકાલ જય થાઓ !
विवेचके करेलुं अन्त्य मंगल. થાઈ થાઈ રે આનન્દઘન બહોતેરી ધ્યાઈ આતમ અનુભવ દીલ પ્રગટાવી, અનુભવ લીલા પાઈરે. આ૦ ૧ ઉદધિસમ આનન્દઘન આશય, બિંદુમાત્ર જણાય, જાણે તેટલું કાણુ લખી શકે, અનુભવ એ મન આ રે. આ૦ ૨ पदमा अर्थो घडीए घडीए, बहु बहु भावे सुहावे, ગમના અનુભવ લક્ષણ દે, જો ન ો રીત જ્ઞાશે. આ मुज आतममां अनुभव आव्यो, तेनुं बिन्दु लखायु, જાણું વચને લખવામાં ડું, અનુભવથી એ જણ્યું રે. પૂર્વ મુનિવર વચનની ભક્તિ, કરવા આનન્દ આયે, આધ્યાત્મિક પદગાતાં ધ્યાતાં, નિશ્ચય પદ સ્થિર થાયે રે. આ૦ ૫ સંવત ગણિશ સડસઠ સાલે, વૈશાખ માસ સુહા, અક્ષયતૃતીયા રચના આરંભી, પદ ભાવાર્થ લખાયે રે.
આ૦ ૬ આનન્દઘન તેરી અદ્વૈતરી, લખી ભાવાર્થ જણાયે, ભવ્યજીવોના હેતે–ભાવે, સેવા ધર્મ બજાયો રે.
આ૦ ૭ એક એક કલાક પ્રતિદિન, કાર્તિકમાસ લખાઈ અનુક્રમે વિહાર કરીને, પાદરા નગરે ચાઈ રે.
આ૦ ૮ પાદરામાં માસિકલ્પ કરી બે, પદ ચાર શેષ લખાયાં, આવ્યો અનુભવ જે પદોને, તેવાં તે મેં જણાવ્યાં રે. આ૦ ૮ પાદરા નગરે પૂરણ કીધી, અઠેતરી સુખદાઈ ઓગણીશ અડસઠ અક્ષયતૃતીયા, શિવસુંદરીની વધાઈરે. આ૦ ૧૦
આ૦ ૪
For Private And Personal Use Only