________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
N:
सच्चारित्रचूडामणिक्रियापात्र सद्गुरु श्री १००८ श्री सुखसागरजी महाराज साहेबना
चरणकमलमां
વિન્દન કરૂં શ્રી સદ્ધરૂ સંસાર તારક જ ધણું, સંસારથી ઉદ્ધારિયે અજ્ઞાનનાશક જગમણિ; આ કાલમાં ચારિત્રમાં હારાસમા વિરલા અરે, સુખ આપવા ચિંતામણિ જગભાવથી દીઠા ખરે.. સાગરથકી ગંભીર બહુ અનુભવથકી મેં અનુભવ્ય, વૈરાગ્ય ગુણની મૂર્તિ તું વૈરાગ્ય સાચે સૂચવ્યો; પરભાવમાં પડવાવિષે વૃત્તિ જરા મનમાં નહીં, નિન્દા નહીં વિકથા નહીં ઈબ્ધ નહીં સમતા વહી.
અકૃત્રિમ વાણી બોલતે આચારમાં ઉલસી રહ્યો, શિક્ષાવચન શીતલઝરણુ પાને ઘણે શીતલ થયે; મીઠી મઝાની વાણથી સમજાવતે મુજને સદા, સુખાબ્ધિ સાચા સદ્ગુરૂ વન્દુ સ્તવું ભાવે મુદા,
કાયની રક્ષા કરે સંયમવિષે રાચી રહે, અહંકાર નહિ જાણ્યાતણે લઘુતા સદા મનમાં વહે; સેવા કરી હું સરૂની દેખી તે નયને અહે, ઉપકાર કર્તા સર કરૂણ ખરી ચિત્તે વહે. તે સકુણે આપ્યા ઘણું ઉપકાર વિસરું નહિ કદી, તવ સામ્યતા હૃદયે રહે એ દિવ્યગંગા છે નદી; તું તીર્થ જંગમ મટકું હારાથકી શિષ્ય તરે, સ્યાદ્વાદવાદી ચિત્તમાં એ વાત સાચી ઉતરે.
For Private And Personal Use Only