________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯૫) પંચપરમેષ્ઠી પ્રથમ સુવર્ણ, તેહથી સંભવ નિર્મલવણ, તે કાર સદા થાઈયે, તેથી મન વાંછિત પાઈયે. અષ્ટ પ્રાતિહાર્ય સહિત દિણંદ, સમવસરણ બેઠા જિનચંદ, તસુ પ્રતિમા રેપી થાઈએધ્યાનરૂપસ્થ હિયે ભાવિયે.. પરમાનન્દમયી આતમા, સિનિરંજન પરમાતમા, ધ્યાને પરમ યોગીશ્વર જેહ, રૂપાતીત ધ્યાન ગુણગેહ. | ધ્યાનવિધિકૃત જેહ સુજાણ, ધ્યાનના ધ્યેય તથા ફલ જાણે, સામગ્રીવિણ સિદ્ધ ન થાય, કાર્ય કિવારે સુણુભાય. / સમ્યગ ગત અગ્રણી, સધ્યાને પરમાત્માભણી, નાથનિરંજન ને નિરાકાર, ચિદાનન્દ પ્રભુ ભંડાર છે પ્રછન્ન પાપતણું શુદ્ધિ હેય, આધિ વ્યાધિ વ્યાપે નહિ કેય, પરભવ પરઐશ્વર્ય લહાય, ધ્યાનપદસ્થ થકી સિદ્ધિ થાય. | વિરતિ કામગ સ્વશરીર, પરબ્રક થાયજ લખીર, સ્વદેહસ્થ ઈન ધ્યાવે સદા, શુદ્ધ ઉપાધિરહિત મન મુદા. . અતીત ગીતારથ અષ્ટ સમૃદ્ધિ, જ્ઞાતા નર એહવે સુપ્રસિદ્ધ, નાદબિંદુ વપુ શુદ્ધિ સંજય, પિંડસ્થ ધ્યાન યોગથી હોય. મેં રૂપધ્યાનલીનાત્મા દમી, કિલષ્ટકર્મ ક્ષયથી ઉપશમી, કેવલજ્ઞાન લહે પ્રાણિ, રાયપુણાઢપરે જાણિ. I મૂકી કરી વિકલ્પ કષાય, ધ્યાતા રૂપાતીત પદ થાય, ચિદાનન્દમય થાએ સહિ, રૂપાકાર જિહા ગુણ નહિ. . જન્મ લક્ષનાં પાપ જે, ઉગ્રતપે ન ખપાય, સમરસમાં મન રાખતાં, ખિણમે ખેરૂ થાય. નિસ્પૃહેક શિરેમણિ, સર્વ પ્રસંગ વિમુક્ત, સહ પરિષહ આકરા, રમતા રસ સંયુક્ત. } ક્ષમા આર્જવ માર્દવ સહિત, નિલભી મુનિરાય, મન ઉજજવળ વેશ્યા ધરે, યોગીશ્વર થિરભાય. .
અપ્રમત્ત દશાના અભિલાષિ મુનિવરે પદસ્થ, પિસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર પ્રકારનું ધ્યાન ધરે છે. જે ધ્યાન ધ્યાવાની પિતાની
ગ્યતા થઈ હોય છે તે સ્થાનને મુનિવરે સેવે છે. પદસ્થ, પિંડસ્થ અને રૂ૫સ્થ એ ત્રણ ધ્યાનની સિદ્ધિ થયા વિના રૂપાતીત ધ્યાનની
યતા પ્રકટતી નથી. પ્રથમ તે ધ્યાન કરનાર મુનિવરેએ પદસ્થ ધ્યાનનું અવલંબન કરવું જોઈએ.
For Private And Personal Use Only