________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૮૪) પિતાના ધર્મમાં વિશુદ્ધ છે, તે આત્મા મનુષ્ય અને દેવના વિષયવિલાસને તુચ્છ અને નિસ્સાર માને છે. પોતાના આત્મસ્વરૂપને નિશ્ચય થતાં મુનિવરો કર્મથી પોતાના આત્માને ભિન્ન કરે છે. ઉપદેશપ્રાસાદુમાં કહ્યું છે કે,
૫ સ્ટોવ છે कर्मजीवंच संश्लिष्ट, सर्वदाक्षीरनीरवत्
विभिन्नीकुरुतेयोऽसौ, मुनिहंसो विवेकवान् ॥ १॥ વિવેકી મુનિરૂપ હંસ, આત્માને કર્મના સંબન્ધથી ભિન્ન કરે છે. તેપ્રમાણે અધ્યાત્મતત્વમાં રમણુતા થતાં દિલની, અર્થાત્ હૃદયની અહંતા ટળી, શરીરાદિમાં થતી આત્મબુદ્ધિ ટળી અને આત્મા આત્મસ્વરૂપે ભાસ્ય. એમ શ્રી મદ્ આનન્દઘનજી કથે છે.
પ૬ ૭.
(રાજા બારાવી.) राम कहो रहेमान कहो कोउ, कान कहो महादेव री.॥ पारसनाथ कहो कोउ ब्रह्मा, सकल ब्रह्म स्वयमेवरी ॥राम०॥१॥ भाजनभेद कहावत नाना, एक मृत्तिका रूप री ॥ तैसें खंडकल्पना रोपित, आप अखंड स्वरूप री.॥राम ॥२॥
ભાવાર્થ:-શ્રીમદ્ આનન્દઘનજી કથે છે કે, જગતના લેકે પરમામાના જુદાં જુદાં નામો પાડીને અને નાના ભિન્ન ભિન્ન વિપરીત અર્થ કલ્પને પરસ્પર લડે છે અને એકબીજાના દેવનું ખંડન કરે છે. જે શ્રી સર્વિસ વીતરાગ તીર્થકરનાં આગમને સારી રીતે અભ્યાસ કરે છે અને સાત નપૂર્વક જૈનશાસનની શૈલી જાણુને પરમાત્માનાં નામના સમ્યગૂ અથે કરે છે, તેના મનમાં સાપેક્ષ બુદ્ધિ પ્રગટવાથી તે સ્વ અને પરનું કલ્યાણ કરી શકે છે. અરિહંત પરમાત્માને કઈ રામ કહે તે જૈન શૈલીથી તે પણ ઘટી શકે છે. કેઈ તીર્થંકર પરમાત્માને રહેમાન કહે છે તેપણુ અપેક્ષાએ ઘટી શકે છે. કેઈ તીર્થંકર પરમાત્માને અર્થની સાપેક્ષાથી શ્રીકૃષ્ણ, હરિ અને વિષ્ણુ કથે તે તેપણ સમ્યક ઘટી શકે છે. કોઈ તીર્થંકર પરમાત્માને જૈન શૈલીપૂર્વક શબ્દનો અર્થ કરીને મહાદેવ કથે તો તેપણુ ઘટી શકે છે. કેઈ એટલે જેને શ્રી તીર્થકરને–પાવૅનાથને પરમાત્માથે છે તે તેપણ યથાર્થ સત્ય છે, કેમકે સર્વ તીર્થંકર પરમાત્મા છે. સર્વે પૂર્વ કહ્યા તે આત્માઓ છે. સર્વ
For Private And Personal Use Only