________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુ ગાજર એ પ્રથમ ધર્મ છે. જ્ઞાન પામવું કંઈ સહેલ નથી. સદાચાર પાળતાં પાળતાં જ્ઞાનની ગ્યતા પ્રગટે છે. મનુષ્ય જીદગીની કિસ્મત થતી નથી. જે પ્રથમથી મનુષ્યને અસત્ જનની સંગતિ થઈ તો તેની અમૂલ્ય જીદગીની ધૂલધાણી થાય છે, માટે સત્વસંગતિ કરવાની ઘણી જરૂર છે. મનુષ્યની ઉન્નતિ કંઈ ખાવાથી, પીવાથી અને સારાં વસ્ત્ર પહેરવા માત્રથી થતી નથી. સત્સંગતિ થયા વિના મનોગ, વચનગ અને કાયાના ગની શુદ્ધતા થતી નથી. ભેજ્ય પદાર્થોને લાભાલાભ સંબધી વિવેક કરીને વાપરવાની જરૂર છે, તેમ અન્યની સંગતિમાંપણું લાભાલાભને વિવેક ધારણ કરવાની અત્યંત જરૂર છે. મન, વાણી અને કાયા ઉપર સારી વા નઠારી સેબતથી અસર થાય છે. અસત્ સંગતિથી અનન્તગણી હાનિ થાય છે, તેમ સત્ સંગતિથી અનન્તગણે લાભ થાય છે. સતસંગતિની કિસ્મત થતી નથી, અર્થાત સરગતિની ઉપમા આપવામાં આવે એ કઈ જગતમાં પદાર્થ નથી. શુદ્ધ દેવ, ગુરૂ, અને ધર્મની શ્રદ્ધાવાળા અને ધર્મના આચાર પાળનારા મનુષ્યની સંગતિ કરવાની ઘણી જરૂર છે. શ્રી મહાવીર પ્રભુની સંગતિથી ચંડકોશી સર્પ પણુ દેવલોકમાં ગયે, તેમજ શ્રી વીરપ્રભુની સંગતિથી કરે મનુષ્ય અને કરે દેવતાઓ હિત પામ્યા. શ્રી વીર પ્રભુની સંગતિથી ગૌતમાદિ બ્રાહ્મણને અપૂર્વ ધર્મલાભ પ્રાપ્ત થયું. શ્રી વીર પ્રભુની સંગતિથી ચૌદ હજાર સાધુઓ થયા અને એક લાખ અને ઓગણસાઠ હજાર તે વ્રતધારી ઉત્તમ શ્રાવ થયા, ઈત્યાદિ ઘણું જ સત્ય સુખને ભજનારા થયા. તેજ સમયમાં શાલાની અસત્ સેબતથી લાખો મનુષ્ય ઉન્માર્ગમાં પેઠા. અસત્ સંગતિથી મનુષ્યો માંસ ખાય છે, દારૂ પીએ છે. અસત્ સંગતિથી કરોડો મનુ મિથ્યાત્વ દષ્ટિ ધારણ કરે છે અને સત્ય દેવ, ગુરૂ ધર્મની નિન્દા કરે છે. અસત્ સંગતથી જૈનધર્મ પાળનારાઓના કૂળમાં જન્મેલા કેટલાક યુવકે, પોતાના ધર્મના આચાર અને વિચારથી ભ્રષ્ટ થાય છે અને મિથ્યાત્વ ધર્મમાં પ્રવેશ કરે છે. અસત્ સંગતિથી મનુ રાગ દ્વેષની વૃદ્ધિ કરે છે. અસત્ સંગતિથી મનુષ્ય સત્યને અસત્ય માને છે અને અસત્યને સત્ય માને છે. અસત્ સંગતિથી મનુષ્યની સુબુદ્ધિનો નાશ થાય છે. અસત્ સંગતિથી મનુષ્ય મજ શેખ અને વિષયાભિલાષમાં પ્રવૃત્તિ કર્યા કરે છે. અસત સંગતિથી મનુ ધર્મને ઢોંગતરીકે માને છે અને વિષયોત્તેજક પદાર્થોમાં ફસાઈ જાય છે. અસત્ સંગતિથી મનુષ્યો, સ્વાર્થના અને પરનો નાશ થઈ જાય એવા વિચારે, તેમજ આચારેને સેવે છે. અસત સંગતિથી પિસ્તાલીશ આગમ તથા પૂર્વાચાર્યોના રચેલા સ
ભ. ૨૪
For Private And Personal Use Only