________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩ )
વસાયેાઉપર કલાકોના કલાકોપર્યંત અભ્યાસ કરવાથી, પ્રત્યેક મનુષ્યેાના મનમાં થતા અધ્યવસાયાને જાણવાની શક્તિ પ્રાપ્ત થાય છે. જે જે મામતાને જ્ઞાનવડે સંયમ કરવામાં આવે છે તે તે મામાનું સારીરીતે આત્માને જ્ઞાન થાય છે. આત્મતત્ત્વસંમન્ધી જે કલાકોના કલાકપર્યન્ત અભ્યાસ કરે છે તે આત્મતત્ત્વના સ્વરૂપને જાણી શકે છે. આત્મા, છદ્મસ્થાવસ્થામાં વિચાર કરવાનેમાટે સમયે સમયે અનન્ત સનાદ્રવ્યને ગ્રહણ કરે છે. અનેક પ્રકારના વિચારો કરવાને માટે મનેાદ્રવ્યની સહાય લેવી પડે છે. સારા વિચારો કરવામાં શુભ મનેાદ્રવ્યની સહાય લેવામાં આવે છે તે શુભલેયાના ઉત્પાદ થાય છે. જે જે વસ્તુ સંબન્ધીવિચારો કરવામાં આવે છે, તે તે વસ્તુએ સંબન્ધી ક્ષયાપશમજ્ઞાન પ્રગટે છે. દુનિયાના પદાર્થો સંબન્ધી વિચારો કરવાથી, તે તે વસ્તુઆના જ્ઞાનનો ક્ષયાપશમ વૃદ્ધિ પામે છે. જેના ક્ષયાપશમજ્ઞાનવડે સર્વે પ્રકારના ક્ષયાપશમ પ્રગટે એવા આત્મતત્ત્વના, માદ્રવ્યની સહાયવડે વિચાર કરવા જોઇએ. મનેાદ્રવ્યની સહાયવડે આત્મતત્ત્વના વારંવાર વિચાર કરવામાં આવે છે તા આત્મતત્ત્વ વાસનાની દૃઢતા થાય છે. અવગ્રહ, હા, અપાય અને ધારણા આ ચાર ભેદ ખરેખર મતિજ્ઞાનના છે. અવગ્રહાદિ ચાર ભેદવડે આત્મતત્ત્વનું પરાક્ષદશામાં ચિંતવન કરવાથી અને આત્મતત્ત્વચુંબન્ધી કલાકોના કલાકાપર્યન્ત સંયમ થવાથી, આત્મતત્ત્વના વિશેષતઃ અનુભવ થાય છે. નિયમ એવા છે કે, જે પદાર્થનું વારંવાર ચિન્તવન કરવામાં આવે છે તે પદાર્થના જ્ઞાનના ક્ષયાપશમ વૃદ્ધિ પામવાથી, તે પદાર્થનું સારીરીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. તે નિયમને અનુસરી આત્મતત્ત્વનું કલાકોના કલાકો સુધી આગમાના અનુસારે મનન કરવામાં આવે છે તે આત્માના સ્વરૂપને સ્પર્શી શકાય છે. પ્રખ્યાત શેાધક એડીસને અડતાલીશ કલાકસુધી ફ્રાનેગ્રાફના વિચારોની શ્રેણિયાવડે કાનાગ્રાફની શોધ કરીને પદાર્થસંયમની સિદ્ધિ કરી બતાવી છે. એડીસનની પેઠે કલાકોના કલાકપર્યન્ત જેએ આગમાનુસારે આત્મતત્ત્વનું મનન કર્યા કરે છે તે આત્મતત્ત્વસંમન્ધીમાં એટલા અધા ઉંડા ઉતરી જાય છે કે, તેની જગતના માઘજીવાને સમજણુ પણ પડતી નથી. ફક્ત જે રાત્રીદિવસ આત્માનું મનેદ્રવ્યવડે ચિન્તવન કરે છે તેઓ છેલ્લામાં છેલ્લું સત્યકર્તવ્ય પ્રાપ્ત કરે છે. જેને સિન્હાન્તાના અનુસારે આત્મતત્ત્વ સમજાયું છે. તેઓ, પરમસુખના મહાસાગર પોતાનામાં છે એમ નિશ્ચય કરીને તેમાંજ મનન, સ્મરણવડે રમણતા કરે છે. દુનિયામાં અનેક પ્રકારનાં તત્ત્વાનું જ્ઞાન કરતાં પણ જે આનન્દ મળતા નથી તે આનન્દ પેાતાના સ્વરૂપનું મનન કરતાં
For Private And Personal Use Only