________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૮) અન્ય કઈ વસ્તુની શેભા હવે મને રૂચતી નથી. બાહ્યની સર્વ શેભાઓ ક્ષણિક છે, બાહ્યની કઈ પણ વસ્તુની સદા એકસરખી શોભા રહેતી નથી. કેઈના શરીરની રોભા પણ એકસરખી રહેતી નથી. બાહ્યની શેભાથી કેઈ નિત્ય સુખી થયું નથી અને ભવિષ્યમાં થનાર નથી. મારા સ્વામિ વિના મને દુહા અને ગાથાઓનું ગાન કરવું તે પણ રુચતું નથી. મારા સ્વામિવિના દુહા અને માથાઓનું ગાન તે ખરેખર અરણ્યમાં પોક મૂકવા બરોબર લાગે છે. હવે તે એકજ વિચારમાં લીન થઈ ગઈ છું અને તે એજ શુદ્ધ વિચાર આવ્યું છે કે, આનન્દને સમૂહભૂત એ મારે આત્મસ્વામી મારે હાથ ઝાલે તો મારે બેડે પાર થઈ જાય; એવા મારો કર્યા કરું છું; એમ શ્રી આનન્દઘનજી કળે છે.
પર ૧૦.
(ા ધજાગી.) अनुभव प्रीतम कैसे मनासी ॥ अ०॥ . छिन निर्धन सधन छिन निर्मल, समलरूप बतासी ॥
વનુ છે ? ભાવાર્થ–સમતા મનમાં ઉડે આલેચ કરીને કહે છે કે, હે અનુભવ મિત્ર ! મારા શુદ્ધ ચેતન સ્વામી કેવી રીતે મનાય અને મારા ઘેર આવી શકે? કારણ કે મારાથી રીસાયલે ચેતન વિભાવ દશામાં રમે છે. ક્ષમાત્રમાં સાંસારિક દશામાં નિધન થાય છે અને પુણ્યના યોગે સાંસારિક દશામાં ક્ષણવારમાં ધનવાન બની જાય છે. સાંસારિક દશામાં ક્ષણવારમાં પુત્પાદક શુભ એવા નિર્મલ પરિણામને ધારણ કરે છે, અર્થાત્ પાપરૂપ મલ જેની અંદર નથી એવા શુભ પરિણામને ધારણ કરે છે. શુભ પરિણામથી પુણ્યને બબ્ધ થાય છે અને અશુભ પરિણામથી પાપને બધે થાય છે. પ્રસન્નચંદ્રરાજર્ષિએ અંતર્મુહુર્તમાં મનમાં અશુભ પરિણામ ધારણ કરીને સાતમી નરક યોગ્ય પાપદલિક ગ્રહણ કર્યા. તંદુલી મત્સ્ય મનમાં અશુભ પરિણામને ધારણ કરીને સાતમી નરકમાં જાય છે. અશુભ પરિણામની અપેક્ષાએ શુભ પરિણામ નિર્મલ કથાય છે. ક્ષણમાં આત્મા અશુભ પરિણામરૂપ લીનતાને ધારણ કરે છે, પણ રાગદ્વેષરૂપ પરભાવના ચોગે આત્મા અશુદ્ધ પરિણતિરૂપ સ્ત્રીના પાશમાં ફસાય છે અને શાતા અને અ
For Private And Personal Use Only