________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ ) વીશમી સદીમાં જ્ઞાનનાં કિરણોની કંઈક ઝાંખી થઈ છે તેનો ખરે
લાભ તો એકવીશમી સદીવાળાને મળવાને એમ વીમા - લેખકને અભિપ્રાય છે. શ્રીવીરપ્રભુની અધ્યાત્મવાતકમાં અધ્યામજ્ઞાનનો કે શુને આપણું પૂર્વાચાર્યોએ પરંપરાએ વહેવરાવી આપણું લાવો. ' હાથમાં સમપ છે, માટે તેમને જેટલો ઉપકાર
માનીએ તેટલે ન્યૂન છે. આપણું આચાર્યો તત્ત્વજ્ઞાનને જાણતા હતા. એટલું જ નહિ પણ જાણીને તે પ્રમાણે ધ્યાન ધરતા હતા અને સ્વકીય ચેતનની શુદ્ધિ કરવા અન્તર્દષ્ટિથી વતા હતા. આપણા આચાર્યોને અધ્યાત્મજ્ઞાન જાળવતાં ઘણું ખમવું પડયું છે.-પૂર્વના બાદશાહી રાજ્યોના સમયમાં, તેમજ અકેળવાયેલ રાજાઓના વખતમાં તેઓને ધર્મને ઉપદેશ ફેલાવા માટે ઘણું વેઠવું પડતું હતું. પૂર્વે મનુ માત્ર સારાજ હતા એ અભિપ્રાય કેઈનાથી બાંધી શકાય તેમ નથી. પ્રત્યેક સૈકામાં થતા વિદ્વાને, તત્વજ્ઞાન વા અધ્યાત્મજ્ઞાનને ગમે તે ભાષામાં ગમે તે ઉપાચોથી ફેલા કરે છે. કેઈપણ જાતના વૃક્ષનાં બીજે પોતાના ગ્યા સંસ્કારિત ભૂમિમાં ઉગી નીકળે છે, તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાનના વિચારે સંસ્કારિત અને અધ્યાત્મજ્ઞાનના યોગ્ય એવા મનુષ્યોના હૃદયમાં પ્રગટી નીકળે છે અને તે વિચારે પિતાને ફેલાવે કરવાને પતે સમર્થ બને છે. ખારી ભૂમિમાં બીજને ઉગવાની અગ્યતા છે તેથી ખારી ભૂમિમાં નહિ ઉગનાર બીજે ખારી ભૂમિમાં નાખ્યાં છતાં પણ ઉગી નીકળતા નથી, પણ તેને નાશ થાય છે, તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાનના વિચારે ઉગી નીકળવાની અર્થાત પ્રગટ થવાની જેઓમાં અયોગ્યતા છે, તેવા મનુ
ના હૃદયમાં અધ્યાત્મજ્ઞાનના વિચારે પ્રગટી શકતા નથી અને તેઓને આપેલ ઉપદેશ પણ નિષ્ફળ જાય છે. પ્રતિપક્ષી વિચારે ગમે તે સૈકામાં ગમે ત્યાં પરસ્પર વિરૂદ્ધભાવ
દર્શાવે છે. કોઈપણ કાળ એ ગયો નથી તેમ જનાર પરસ્પર વિ- નથી કે, જેમાં સમ્યકત્વજ્ઞાન અને મિથ્યાત્વજ્ઞાન તથા રૂદ્ધ વિચારોનું
છે તે બન્નેને ધારણ કરનારાઓમાં પરસ્પર વિરૂદ્ધતા ન પ્રાકટ.
હોય-પુણ્યના વિચારોના પ્રતિપક્ષી પાપના વિચારે, સમાનકાલમાં ગમે ત્યાં વિદ્યમાન હોય છે. અધ્યાત્મજ્ઞાનના પ્રતિપક્ષી વિચાર જડવાદીઓના હોય છે. નાસ્તિક વિચારો પોતાના બળવડે આત્મિક વિચારો ઉપર કબજો મેળવવા પ્રયત્ન કરે છે. અધ્યાત્મજ્ઞાનીઓના વિચારે ખરેખર જડવાદને નાશ કરવા પ્રયત્ન કરે છે, અર્થાત્ જેનામાં આત્મજ્ઞાન પ્રગટે છે તેવા મનુ મિથ્યાત્વના વિચા
For Private And Personal Use Only