________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) છે. તેરમાં ગુણસ્થાનકમાં ભાવમન હોતું નથી તેથી ત્યાં ભાવલેશ્યા પણ હોતી નથી. લેહ્યાના પરિણુમોને આધારે મનોવણાના સંબંધને લઈ જાવો. મનેણું પાંચ પ્રકારના રંગની હોય છે. કૃષ્ણવર્ણની વગેણુની હીલચાલ થાય છે ત્યારે જીવના મનદ્વારા થતા અધ્યવસાથોને કૃષ્ણલેક્ષાના પરિણામ તરીકે ઓળખવામાં આવે છે. અનુક્રમે રંગપ્રમાણે લેશ્યાઓ જાણવી. કૃષ્ણ, કાપત અને નીલ એ ત્રણ અશુભપરિણામવાળી લેશ્યાઓ છે. તેજલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલેશ્યા એ ત્રણ અનુક્રમે શુભતર પરિણામવાળી હોય છે. આ છ લેશ્યાનું સ્વરૂપ, ઉત્તરાધ્યયન, કર્મપ્રકૃતિ અને પંચસંગ્રહ વગેરે ગ્રન્થોમાંથી જાણી લેવું. કૃષ્ણલેક્ષાના પરિણુમવાળા જીવો, હિંસક, મહાઆરંભી, ક્રૂર, વૈરી, અને ક્રોધ વગેરે દેલવાળા હોય છે. નીલ લેસ્થામાં પણ એવા પરિણામ વર્તે છે પણ પ્રથમ લેહ્યા કરતાં નીલમાં જરા મન્દ દુષ્ટ પરિણામ હોય છે. તેલેશ્યાથી દયાના પરિણામ આદિ ભાવ વર્તે છે. ચોપાટમાં ચોરાશી ઘર હેય છે. ચતુર્ગતિરૂપ એપાટમાં ચોરાશી લક્ષ નિરૂપ ચોરાશી ઘર અવબોધવાં. કૃષ્ણ અને નીલ લેફ્સાવાળા જી ચોરાશી લક્ષ નિમાં ભમે છે. અને કૃષ્ણલેસ્થા નીલેશ્યાની જોડીથી ફર્યા કરે છે, જોડીને નાશ થતો નથી. લાલ-(ત) પદ્મના રંગ જેવી વેશ્યાવાળા અને જરદ–પીત લેશ્યાવાળા જી, સમ્યકત્વરતના ગે મેક્ષરૂપ ઘરમાં આવી શકે છે. અને તે કદાપિ જેડીનો નાશ કરી શકે છે. કૃષ્ણ, નીલ, કાપત અને તેજલેશ્યાવાળા જ યથાર્થ વિવેકને પરિપૂર્ણપણે હૃદયમાં ધારણ કરી શકતા નથી. કાપત અને તેજોલેશ્યાવાળા જ કદાપિ પિતાના મોક્ષઘર પ્રતિ પ્રયાણ કરવા અધિકારને પ્રાપ્ત કરે છે પણ કૃષ્ણ અને નીલ ગ્લેશ્યાવાળા તે કદી સ્વસ્થાન પ્રયાણના અધિકારી તે પરિણામમાં જ્યાંસુધી હોય ત્યાંસુધી થઈ શકતા નથી. भाव विवेकके पाउ न आवत, तब लग काची बाजी। आनन्दघन प्रभु पाउ देखावत, तो जीते जिय गाजी ॥प्रा०॥५॥
ભાવાર્થ-જ્યાં સુધી ભાવવિવેક પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી બાજી કાચી જાણવી. અર્થાત્ સારાંશ કે ત્યાં સુધી ચતુર્ગતિરૂપ ચોપાટ જીતી શકાતો નથી. અને જ્યારે પાટ રમતાં પાઉ આવે છે એટલે બાજી જીતાય છે. પાર પમાડનાર એકને પાઉ કહે છે. પહેલા બાર આવી એકપાસમાં એક આવે તે પાવું કહેવાય છે, પાઉ આવવાથી બાજીની રમતમાં જય મેળવી શકાય છે તેમ અત્ર પણ ચોરાશી લાખ જીવનિમાં પરિભ્રમણ કરતાં કરતાં કઈ વખત દશદષ્ટાંત દુર્લભ એવો મનુષ્યને
For Private And Personal Use Only