________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૦ ) અપેક્ષાએ ઘણું જે જે, લખ્યામાંહી રહ્યું બાકી, અપેક્ષાએ ગ્રહી તે તે, વિરોધી ભાવને ટાળે. વિરોધી ભાવ જે લાગે, વિચારે અન્યદષ્ટિથી, અપેક્ષાઓ ગ્રહી બીજી, વિરોધ ટાળતા સ કચ્યું પ્રસ્તુતમાં બીજું, અપેક્ષાએ પ્રસંગે છે, નથી પુનરૂક્તિના દો, કથાતું આત્મમાંહી ત્યાં. પ્રસંગોપાત્ત કહેવાયું, જરૂરી બાબતે માટે, કરાતી મુખ્યતા તેની, કથાથું જે વિષય હેતે. રહ્યા જે ગૌણ વિષયો તે, પ્રસંગે મુખ્ય તારૂપે, ગવાતાં ગીત વરઘડે, ચઢેલાનાં તથા અહિંયાં. થયો વ્યવહારમાં જ્ઞાની, અધિકારી થયો તે અહિં, પ્રયોજન મુક્તિનું જાણે, અનન્તર આત્મની બાધિ. પરંપર મુક્તિફળ નક્કી, વિચારક લેખકેને એ, તથા વાચક અને શ્રોતા, ખરી શાન્તિ લહે પ્રેમ.
(મંદાકીન્તા.)
૩૮
૪૦
જાણે ચિત્તે નયન નિરખી, શુદ્ધ અધ્યાત્મ વાણી, ભાવે તેના હૃદય ધરીને, આત્મશુદ્ધિ કરી લ્યો. ધ્યાવી ભાવી હૃદયઘટમાં, એહ ભાવાર્થ કીધે, આત્મારામાં સતત થઈને, તત્ત્વને સાર લીધો. પામે શાન્તિ જગત સઘળું, આત્મની ત જાગે, વાચી પ્રેમે સરસ પદને, ભાવ ચિત્તે ગ્રહીને, દેખાએ સૌ હૃદય પ્રગટયું, શુદ્ધ આચારમાંહી.
ઋદ્ધિસિદ્ધિ પ્રગટ કમલા પૂર્ણ ચિત્ત પ્રકાશે. રાચી માચી પરમજિનના બોધમાં નિત્ય ઝીલ, વૈરાગી ગૈ અનુભવ કરી મેહને પૂર્ણ પીલે ઉઘોગી થે સતત મનથી શુદ્ધ અધ્યાત્મ ધારે, આચારેને પરિચય કરી, શુદ્ધ આચાર પાળે. સાપેક્ષાએ સકલ સમજી, ત્યાગી દો પક્ષપાત, એકાન્ત તે વચન વદતાં, પામશે ખૂબ લાતે જ્ઞાનીઓને ગમ સહુ પડે, વાત એકાન્ત ત્યાગે, સ્યાદ્વાદી ૐ ગુરૂગમ લહી, ચિત્તમાં નિત્ય જાગે. મુંઝાતા ના વિષય સુખમાં, ધામધૂમે ન રીજે, જાડું એવું સકલ તજીને, કર્મપર ખૂબ ખીજે;
૪૧
૪૨
For Private And Personal Use Only