________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પવિત્ર કરતા છતા વિચારે છે. તપાગચ્છ સાગરસંઘાટકના પ્રવર્તક ગુરૂ મહારાજની કૃપાથી, બહેતેરી લા અઠત્તરીની પ્રસ્તાવના અને આનન્દઘનચરિત મારાથી લખાયું છે. શાન્તિઃ ”
(કવ્વાલિ.) પદે હારાં સહુ વાચ્યાં, વિચારીને ઘણું વેળા, અમેએ હાર્દ ખેંચ્યું જે, કથાતું નહિ કથ્થાથી તે. રચ્યાં જે આશયથી તે, કર્થ તે આશયે જાણું, અરે તે સર્વ ના જાણું, કથંચિત્ આશ જાણું. અપેક્ષાઓ કઈ લેઈ, કયા ઉદ્દેશથી ગાયું, બધું ના જાણતો એવું કહ્યું હું ભાવ શી રીતે. અમારા આશયે જૂદા, ઉઠે છે કાળ પામીને, જમાનાનું તફાવતને, હૃદય અન્તર્ પડે છે એ. જિનાગમના અનુસારે, તમારા આશયે સર્વે, કરી નિશ્ચય હૃદયમાંહી, કથું ભાવાર્થને પ્રેમ. તમારું ધ્યાન કીધું મહે. પદો થાયાં તમારાં હે. કર્યો સંયમ હૃદય લેવા, ધરી ભક્તિ હૃદય પેઠે. હદયનો સાર લીધે મહે, સમાધિમાં કરી ભક્તિ, બને છે ભક્તિથી ધાર્યું, રો ભાવાર્થ એ રીતે. હૃદયમાં ધ્યાન ધારીને, પદનો ભાવ મેં ગાય, તમારા આશયે નાવ્યા, અને તેની ક્ષમા માગું. અમારા દીલમાં આવ્યા, જમાનાના અનુસાર, અરે તે આશયે પૂર્યા, જણાતું દીલમાં એવું. ભલે તે સત્ય હકે ના, અમારી ભક્તિએ ખેં, તમારે ભાવ એવું એ, કથું છું ભક્તિના ભાવે. અહો લ્હારા હૃદય રસનો, જગતને લાભ મળવાને, રો ભાવાર્થે ઉપયોગે, રહી ખામી ક્ષમા કરજે. પડે જે ભૂલ ભક્તિમાં, ગણે નહિ ભૂલ તો એ, કરીને દીલને મેટું, સહે છે ભૂલ ભકતોની. અમારી ભક્તિના ભાવે, થયું ડું ગણું મોટું, કૃપા કરશે હૃદય ધરશે, ગુણાનુરાગથી જોશો. મન્યા સંગ પામીને, વિચારી જે લખ્યા મેં એ, અધિકારી પરત્વે એ, નથી સૌ સર્વના માટે.
For Private And Personal Use Only