________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રીમદ્રના ૫રિચયમાં આવનારાઓને
લાભ.
www.kobatirth.org
( ૨૭૧ )
અને શ્રી સત્યવિજયજી પન્યાસ વગેરેને અધ્યાત્મજ્ઞાનના સારો લાભ મળ્યા હતા. શ્રીમદ્ના પરિચયમાં આવનારાઓની મધ્યસ્થષ્ટિમાં વધારા થતા હતા અને ધમાધમવૃત્તિથી તે પાછા હઠતા હતા. શ્રીમદ્ના પરિચયમાં આવનારાઓને શ્રમના શાન્ત વિચારાની અસર થતી હતી. શ્રીમદ્ના સંબન્ધી વિરૂદ્ધ અભિપ્રાય ધારણ કરનારા કેટલાક મનુષ્યે શ્રીમદ્ના પરિચયમાં આવતાં પેાતાના ભૂલ ભરેલા વિચારોને બદલતા હતા અને શ્રીમદ્ના ભક્ત બની જતા હતા. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ વૈરાગ્યભાવે જે જે શબ્દો કહેતા હતા તેની અસર પાસે આવનારાઓપર થયા વિના રહેતી નહેાતી. વક્તાના પ્રમાણિકપણાના વિશ્વાસ વિના શ્રોતાને ઉપદેશની અસર થઇ શકતી નથી. વક્તાના વિશ્વાસ વિના વક્તાના શબ્દ ખરેખર શ્રોતાને સારી અસર કરી શકતા નથી, પરંતુ વિપરીત અસર થવાનેા તે સંભવ છે. શ્રીમદ્ જૈનશાસ્ત્રોના આધારે ઉપદેશ આપતા હતા. તેમના ઉપદેશના અધિકારી ઉચ્ચ કોટીના વા હતા. ચામાસામાં કુવાઓની કિમ્મત સમજી શકાતી નથી, પણ ચામાસું વીત્યાબાદ શીયાળા અને શીયાળા કરતાં ઉન્હાળામાં ફવાઓની ઉપયોગિતાની કિસ્મત સમજી શકાય છે; તે પ્રમાણે આનન્દઘનજીની હવે ઉપયોગિતા અને ઉત્તમતા વિશેષતઃ અખેંધી શકાય છે.
શ્રીમતું -
નિયાપ્રતિ અલક્ષ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ આત્મિક વિચારામાં લીન રહેતા હતા. તેઓશ્રી આધ્યાત્મિક પદાના ગાનમાં મરશુલ હતા. દુનિયા પેાતાને માટે શું કહે છે તેની તેઓ કાળજી રાખતા નહોતા. મુક્તિની આરાધનામાં, દુનિયાના દેરંગી અભિપ્રાયાની જરૂર નથી. કેાઈ શ્રીમદ્ પાસે આવીને કહેતું કે તમારા સંબન્ધી અમુક મનુષ્ય અમુક વિચાર ધરાવે છે.-અમુક મનુષ્યે તમારા સંબન્ધી અમુક ખેલે છે. તાપણુ શ્રીમદ્,-આ પ્રમાણે વદનારા મનુબ્યાના શબ્દ સાંભળવા-લક્ષ દેતા નહાતા, અને તે પ્રમાણે બાલનારાઆને કહેતા હતા કે, તમે તમારૂં આત્મકલ્યાણ કરો. હું કોઈની વાત સાંભળવા નવરે નથી અને કોઈ ગમે તે કહે તે સંબન્ધી લક્ષ દેવાની મારી ઇચ્છા નથી. દુનિયાના અભિપ્રાયેા સાંભળતાં અને તે સંબન્ધી ઉત્તરા આપતાં તેના પાર આવતા નથી. દુનિયામાં મારા સંબન્ધી સારા અભિપ્રાય બંધાવવાની ઇચ્છા માટે મારા જન્મ નથી પણ આત્માના શુદ્ધ ધર્મમાં રમણતા કરવા માટે મનુષ્યજન્મ છે. લોકોના અભિપ્રાયા પાતાના સંબન્ધી કેવા છે તેમાં લક્ષ રાખવાથી, આત્મિક શક્તિયા વધતી નથી, માટે આત્મસાક્ષીએ વીતરાગવચન પ્રમાણે યથાશક્તિ આત્મધર્મને
For Private And Personal Use Only