________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૮ ) “ આગમવાદે હે ગુરૂગમ કે નહીં એ વચન કેઈ કઈ બાબતોની અપેક્ષાએ અવબોધવું. અથવા શંકાશીલ મનુષ્યના મનમાં દર્શનસં. બધી આગમોના આધારે નિર્ણય કરવામાં રામ વાટે તે ગુમ નહીં એવો વિચાર આવે છે અને તેથી તેઓને એ સબળ વિષવાદ લાગે છે. અથવા આગમોને પરિપૂર્ણ–પરંપરા શૈલીએ-ગુરૂગમ પ્રવાહે–પરિપૂર્ણ અર્થ કરનાર ગુરૂની પરિપૂર્ણ ગુરૂગમ હાલ જોઈએ તે પ્રમાણમાં જોવામાં આવતી નથી. તરતમ ભેદે આગમવાદમાં ગુરૂગમવાળા ગુરૂઓ મળી શકે પણ ગણધરની પેઠે પરિપૂર્ણ ગુરૂગમવાળા ગુરૂઓ તો આ કાલમાં મળી શકતા નથી, તેથી ભિન્ન ભિન્ન ગની-આગમાં કથેલાં અમુક તો બાબતે-ભિન્ન ભિન્ન માન્યતા ઉભી થએલી છે. આગામોમાં પરસ્પર કઈ કઈ બાબતોમાં વિરોધ પાઠે આવે છે તેથી તેને પરિહાર કરવા માટે પૂર્વના ગણધર અને તેમના શિખેની પેઠે–પૂર્વધારી ગુરૂઓની ગમ જેવી, હાલના કાલના ગુરૂઓમાં ગમ નથી, તેથી–પૂર્વધાના અભાવે જોઈએ તેટલી પરિપૂર્ણ શંકા ટાળે એવા ગુરૂઓની ગુરૂગમ ન હોવાથીખેદ થાય છે; એમ એમના કહેવાનો આશય લાગે છે. આ પ્રમાણે તેમના આશય પ્રમાણે પૂર્વધરોની પેઠે હાલ આગમવાદમાં પરિપૂર્ણ ગુરૂગમવાળે કઈ ગુરૂ નથી, પણ પૂર્વધરની અપેક્ષાએ ન્યૂન એવા તરતમ યોગે–પરંપરાએ ગુરૂગમને ધારણ કરનારા ગુરૂઓની ગુરૂગમતા તેમના વખતમાં હતી, તે તે સહેજે સિદ્ધ થાય છે. ગણધરે અને પૂર્વધરના ગુરૂગમપણાને હાલ વિરહ છે તેથી કેટલીક બાબતેમાં શંકાનું જોઈએ તે પ્રમાણે સમાધાન થતું નથી, તેથી તત્યંત વિ૪િ જળ્યું વગેરે ના આચાર્યો થે છે, અને તેથી પિતાનો તેમણે તે બાબતમાં ખેદ દર્શાવ્યું છે. શ્રીમદ્ભા સમયમાં અને આ સમયમાં આગમવાદમાં તરતમયેગે ગુરૂગમતા છે. ગણધરની પેઠે પરિપૂર્ણ ગુરૂગમતા નથી એવું અવધ્યાથી શંકાને પરિહાર થાય છે અને તેથી શ્રી મને આગના વાદમાં તરતમોગે ગુરૂગમતા હતી અને તે વખતના મહા ગીતાર્થોને પણ તરતમણે ગુરૂગમતા હતી એમ સિદ્ધ થાય છે. આ પ્રમાણે યથામતિ કથી શકાય છે; તેનો ખરે નિર્ણય તો કેવલી જાણે. તે સબન્ધી વિશેષ અવાળું પાડી શકાય એવું ભવિષ્યમાં જણાશે તો દ્વિતીયાવૃત્તિમાં જણાવવામાં આવશે. વિશેષ ખુલાસે ગીતાને પુછી કરો. શંકાવાદી– હે સદ્ગુરે! આપે સ્તવનની કડીઓના અર્થ કથીને મારા
હૃદયનું સમ્યક્રસમાધાન કર્યું છે; પરન્તુ એકવીશમાં નમિનાથના સ્તવનમાં–
For Private And Personal Use Only