________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अध्यात्मज्ञाननी आवश्यकता.
(મૂળ ગ્રન્થની ભૂમિકારૂપે)
આ પદે અધ્યાત્મજ્ઞાનસંબન્ધી હેવાથી અધ્યાત્મજ્ઞાનપરત્વે કેટલાક વિચારે જણાવવા યોગ્ય જણાય છે. અધ્યાત્મજ્ઞાનને સમાવેશ શ્રી દ્રવ્યાનુયોગમાં થાય છે. અધ્યાત્મજ્ઞાનના બે ભેદ છે. હોમિગ્રાહ્મજ્ઞાન અને વોત્તરગથ્થરમજ્ઞાન. ગિબ્બતમાનના માનનારાઓ એકાન્તવાદીઓ હોય છે અને અનેકાન્તવાદીઓ ઢોવોત્તમગારમજ્ઞાનને સ્વીકારે છે. શ્રી વીરપ્રભુએ સમવસરણમાં બેસીને કેત્તર અધ્યાત્મજ્ઞાનને ઉપદેશ દીધો છે અને તેને ગણધરે એ ઝીલે છે. હાલ ગણધરના શિની પરંપરાએ સંસ્કૃત, માગધી, ગુજરાતી આદિ ભાષામાં અધ્યાત્મજ્ઞાન આવ્યું છે. અધ્યાત્મજ્ઞાનનો ઉપશમ, પશમાદિ ભાવમાં સમાવેશ થાય છે. કાલથકી અધ્યાત્મજ્ઞાન-તીર્થકરેના પ્રવાહની અપેક્ષાએ-અનાદિકાલથી છે. દ્રવ્યથકી આત્મામાં અધ્યાત્મજ્ઞાન રહે છે. ક્ષેત્રથકી પાંચ ભરત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહ એ પન્નર ક્ષેત્રમાં અધ્યાત્મજ્ઞાન પ્રકટે છે. ભાવથકી ક્ષપશમાદિભાવે પ્રકટે છે. શ્રુતજ્ઞાનમાં અધ્યાત્મજ્ઞાનનો સમાવેશ થાય છે. એગ્ય મુનિ પાસેથી અધ્યાત્મજ્ઞાન ગ્રહણ કરાય છે. યોગ્ય એવા આત્માઓથી અધ્યાત્મજ્ઞાન ગ્રહણ કરાય છે. યોગ્ય એવું અધ્યાત્મજ્ઞાન ખરેખર, યોગ્ય એવી વિધિવડે ગ્રહણ કરાય છે. જે આસન્નભવ્ય જીવો હોય છે તેમને અધ્યાત્મજ્ઞાનની શ્રદ્ધા અને અધ્યાત્મપ્રવૃત્તિ થાય છે. પાત્રની પરીક્ષા કરીને ગુરૂઓ પોતાના શિને અધ્યાત્મજ્ઞાન આપે છે. દુનિયા માજશેખમાં પ્રવૃત્તિ કરે છે અને બાહ્યપદાર્થોના ભાગ અને ઉપભેગમાં આનંદ માને છે, પણ દુનિયાના કોઈ મનુષ્ય છેલ્લી વખતે બાહભેગથી સંતોષ દર્શાવ્યો નથી. દુનિયાના પદાર્થોમાં વૃત્તિના અનુસાર સુખ-દુઃખની કલ્પના ફર્યા કરે છે. પ્રોફેસર સેસિલ કળે છે કે “ ખરો ધર્મ આધ્યાત્મિક જીવન, આધ્યાત્મિક સ્વચ્છતા, અને આધ્યાત્મિક કેળવણું છે અને જે કંઈ પુરૂષમાં એ વાસ્તવિક હોય છે તેને દરેક સ્વચ્છ અને સત્ કાર્યમાટે ખાસ ઉત્તેજનની પુષ્ટિ મળે છે, તો પણ આપણે સર્વેને આ દુનીઆનો ત્યાગ કરવાનું છે. ” મૃત્યુ સર્વને આવે છે, આપણે દરેજ આપણુ દાંતવડે કબર બેદીએ છીએ” મેટા સાઈરસે પોતાની કબર૫ર આ શબ્દો મૂકાવ્યા હતા. “અરે મનુષ્ય! તું ગમે તે હોય અને ગમે તે સ્થળેથી આવતા હોય તોપણુ ઈરાની રાજ્યની સ્થાપનાર હું સાઈરસ છું. આજે થોડી માટી મારા શરીરનું આચ્છાદન કરે છે તેની તું અદેખાઈ કરતો મા.”
For Private And Personal Use Only