________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૯). શતકમાં મેટા મેટા વિદ્વાન સાધુઓ ઘણુ હતા, તેથી તે સમયમાં જ્ઞાનની ઝાહેઝલાલી હતી; કિન્તુ અધ્યાત્મજ્ઞાન તરફ સાધુઓનું ઘણું લક્ષ નહોતું. તેમજ ક્ષિામાં પણ શિથિલતા આવી ગઈ હતી અને આચાર્યો-ગીતામાં પ્રાયઃ કંઈકે શિથિલતા, તથા ગચ્છ કલેશવડે સંકુચિતતા, વગેરે દેશે પ્રગટી નીકળ્યા હતા. તે વખતે મુખ્યતાએ અધ્યાત્મજ્ઞાનમાર્ગના ઉદ્ધાર તરીકે શ્રીમદ્ આનન્દઘનજી અને જ્ઞાનક્રિયા માર્ગના ઉદ્ધારક તરીકે ઉપાધ્યાય શ્રીયશોવિજયજી પ્રગટડ્યા.
For Private And Personal Use Only