________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૪) इन्द्रियाणि हयानाहुर्विषयांस्तेषु गोचरान् ,। आत्मेन्द्रिय मनोयुक्तं भोक्ते त्याहुर्मनीषिणः ॥ यस्त्वविज्ञानवान् भवत्ययुक्तेन मनसा सदा, । तस्येन्द्रियाण्यवश्यानि दुष्टाश्वा इव सारथेः ॥ यस्तु विज्ञानवान् भवति युक्तेन मनसा सदा, । तस्येन्द्रियाणि वश्यानि सदश्वा इव सारथेः ॥
कठ
ભાવાર્થ.–શરીરરૂપી રથ છે, અને તેમાં બેસનાર આત્મા રથી છે. બુદ્ધિરૂપી સારથિ જાણું અને મનરૂપ લગામ જાણે. ઈન્દ્રિયરૂપી અશ્વો છે અને બાહ્ય પૌલિક વિરૂપ પ્રદેશ છે. સુ, ઇન્દ્રિય અને મનયુક્ત આત્માને જોતા કળે છે. જેમ દુષ્ટ અથો સારથીને અધીન થતા નથી, તેમ જે મનુષ્ય જ્ઞાની નથી તથા એકાગ્ર ચિત્તવૃત્તિમાનું નથી, તે ઇન્દ્રિયને વશમાં કરી શકતા નથી. જેમ ઉત્તમ અો પિતાના સારથિના તાબે રહે છે તે પ્રમાણે જે જ્ઞાની છે અને દયેયમાં મન જેડે છે તેના તાબામાં ઈદ્રિય રહે છે.
अशब्दमस्पर्शमरूपमव्ययम् तथाऽरसं नित्यमगन्धवञ्च यत् । अनाद्यनन्तं महतः परं ध्रुवं, निचाय्य तन्मृत्युमुखात्प्रमुच्यते ॥ कठो०॥
तदेजति तन्नेजति तद्दूरे तद्वन्तिके तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः ॥ ईश० ॥ यस्तु सर्वाणि भूतान्यात्मन्येवानुपश्यति । सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते
(રેવાન્તરશાસ્ત્ર.) શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગબ્ધ અને વિનાશરહિત-નિત્ય અનાદિ અનન્ત અહંકારથી પ૨, ધ્રુવ એવા આત્માનો અનુભવ કરનાર મનુષ્ય, મૃત્યુના મુખમાંથી મૂકાય છે. તે આત્મા ચલ છે, અને તેજ આત્મા અચલ છે. અજ્ઞાનીઓથી દૂર છે અને જ્ઞાનીઓની પાસે છે. તે સર્વ દેહના અન્તમાં રહે છે અને બહાર છે. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્મા એક શરીર ત્યજીને અન્ય શરીર ધારણ કરે છે, માટે તેની અપેક્ષાએ ચલ કહેવાય છે. વ્યવહારનયની અપેક્ષાએ કામણુ શરીરની સાથે આત્મા પણ એક ભવમાંથી અન્ય ભવમાં ચાલે છે માટે ચલ કહેવાય છે. આત્માના જ્ઞાનાદિ પર્યાયન ઉત્પાદ વ્યય થયા કરે છે તેની અપેક્ષાએ, આત્મા ચલ કહેવાય છે. પર્યાયાર્થિક નયની અપેક્ષા ગ્રહણ કરવામાં ન આવે અને એકલી દ્રવ્યાર્થિક નયની
For Private And Personal Use Only