________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૩) કદાગ્રહનાશથી જ્ઞાનગર્ભિત વૈરાગ્યની માલુમ પડે છે તે સંબન્ધી થશેવિજય ઉપાધ્યાય નીચે પ્રમાણે લખે છે.
उत्सर्गचापवादेपि व्यवहारेथनिश्चये ज्ञानेकर्मणिवायचेन्नतदाज्ञानगर्भता ॥ ३५ ॥ स्वागमेन्यागमार्थानां शतस्येवपरार्द्धके તાવતા વૃધવં જતાણાનામતા ૨૬ | नयेषुसार्थसत्येषु मोघेषुपरचालने माध्यस्थ्यंयदिनायातं नतदाज्ञानगर्भता ॥ ३७॥ आज्ञयागमिकार्थानां यौक्तिकानांचयुक्तितः नस्थानेयोजकत्वंचे नतदाज्ञानगर्भता ॥ ३८ ॥ गीतार्थस्यैववैराग्यं ज्ञानग¥ततःस्थितं उपचारादगीतस्या प्यभीष्टंतस्यनिष्ठया ॥ ३९ ॥
(મધ્યમિ.) ઉત્સર્ગ માર્ગમાં, અપવાદ માર્ગમાં, વ્યવહાર માર્ગમાં, નિશ્ચય માર્ગમાં, જ્ઞાન નયમાં, અને ક્રિયા નયમાં, જે કદાગ્રહ હોય તે સમજવું કે, તેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી. સ્વાગમમાં અન્યાગમના અર્થોનું જાણવું–જેમ પરાર્ધની સંખ્યામાં અન્ય સંખ્યાનું સમાઈ જવા પણું થાય છે તત્ અવધવું. સ્વાગમનું તેટલું જ્ઞાન પામીને પણ અબુધપણું રહ્યું તો સમજવું કે જ્ઞાનગાર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થયો નથી. પિતાપિતાને સ્વાર્થમાં સર્વ ને સત્ય છે. સાથે સત્ય એવા નામાં પર તેની અપેક્ષાએ તે નિષ્ફલપણું છે; એવું જાણવા છતાં પણ જે માધ્યશ્ચ ન આવ્યું તો સમજવું કે જ્ઞાનગર્ભિત વૈરાગ્યપણું પ્રાપ્ત થયું નથી. આગમિક અર્થોનું આજ્ઞાવડે અને યુક્તિ વડે સિદ્ધ થાય તેનું યુક્તિથી સ્થાનમાં જોડવાપણું ન આવ્યું તે સમજવું કે, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થયો નથી. ગીતાર્થને જ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. પણ અજ્ઞાનીને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોતો નથી, તે પણ અગીતાર્થને ગીતાર્થની નિષ્ઠાએ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. ગીતાર્થને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને તેનામાં અધ્યાત્મ જ્ઞાન કરે છે. અધ્યાત્મના બળથી સમ્યકત્વવંતો સંસારના સર્વે બાહ્ય ભાવથી ન્યારા રહે છે, તે માટે એક કહેવત ચાલી છે કે
समकितवन्ताजीवडा-करेकुटुंबप्रतिपाल पणअन्तरथीन्यारारहे जेमधावखेलावेबाल ॥ १ ॥
For Private And Personal Use Only