________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ.
૧૫ નામનિદા નવિ કી જઈ તદાગમ શ્રવણેન ધારીરે. વી. ૫ વઈરીને વયરી ન જાણીધું, તાસ હણાઈ નહી પ્રાણરે; વિષય આસકત થાઈ નહી, ચિત્ત ઉ લેક્યા ન આણેરે, વી. ૬ ઈહાં સદધ્યાન મન ચિંતવઈ દેવાર્થ તપ મુખરે; ઉત્તમ કામ કરિ ઈહિ, જેહ વો છે નરસુખરે. વી. ૭ ચતુર્વિધ સંઘ સાખે કરી, ભાવે ભેટે ગિરિરાજ રે; તેહ તીર્થકર પદ લહે, લેકર શિવરાજરે. વી. ૮ યાત્રક નર ભણિ ભકિતસું, વસ્ત્ર અને પુજે તાસરે, વિપુલ અતુલ સુખ ભેગવી, મુકિત પામે સુખ રાસિરે. વી. ૯ કરઈ નડુિ કાંઈ વિચારણ, આપઈ ઉલટ આણિરે; તે નર ભેગ ભાજન હવે, ઉત્તમ ખેત્ર પ્રમાણ. વી. ૧૦ જેહને હેઠે સમીસર્યા, નાભિનરેદ્રના પુત્તરે; વાંદિવા જોગ તેણે થયે, રાયણ તરૂ અદભુતરે. વી. ૧૧ શાખા પત્ર ફલ એહને, પ્રત્યેક દેવનો વાસરે, તે જાણી અલસ પ્રમાદથી, છેદ કિમપિન તાસરે. વી. ૧૨ જાસ પ્રદક્ષિણે દીજતાં, સંઘપતિ તેણે સાસરે; ખીરખિરઈ સુરભાવથી, સુખદાયક નિસદીસરે. વી. ૧૩ દુષ્ટ દૂર વિષ વિષધર સહૂ, શાકિની ભૂત વિતાવરે, એહની પૂજ પ્રભાવથી, જાઈ પ્રલય તતકાલને. વી. ૧૪ સેવને રૂપ મુગતાફઈ, પૂજઈ ચંદન આદિરે ક્ષીરઝરે તિણ અવસરે, વિઘ વિનાસ અનાદર. વી. ૧૫ સુષ્ક થઈ પોતે પડો, એહ રાયણ તણો અંગરે; વિઘ સહુ હરઈ સંગ્રહ્યા, પૂજતાં સુખતણે સંગરે. વી. ૧૬ એહ ચિંતામણુ સારિ, રાયણ વૃક્ષ સુવિલાશરે;
For Private And Personal Use Only