________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ દેવચંદ લાલભાઈ જેન-પુસ્તકોદ્ધાર ફંડમાંથી છપાયેલા અંગ્રેજી-ગુજરાતી
પુસ્તકોનું સૂચીપત્ર.
અંગ્રેજી પુસ્તક. નંબર
નામ વગેરે કિસ્મત ૧૦ ધી ગર્લિફી –મી. વીરચંદ રાઘવજી
ગાંધીએ, જેનેની એગની માન્યતા કેવા પ્રકારની છે તે વગેરે જણાવવા યુરોપ
અમેરીકા વગેરેમાં આપેલા ભાષણ વગેરે ૦-૫-૦ ૧૩ ધી કર્મ કિલોસેફી-મી. વીરચંદ રાઘવજી ગાંધીએ,
જૈનેની કર્મ સંબંધીની માન્યતા કેટલા ગહન પ્રકારની છે તે વગેરે સમઝાવવા યુરેપઅમેરીકા વગેરેમાં આપેલા ભાષણો વગેરે...૦-પ-૦
- ગુજરાતી કાવ્ય. ૧૪ શ્રી આનંદકાવ્યમહેદધિ-મૈતિક ૧૯.
શ્રીમતિસાર કત શાલિભદ્ર રાસ શ્રીગંગવિજય કૃત કુસુમશ્રી રાસ શ્રીજ્ઞાનવિમલ કત અશેક-હિણીરાસ અને
કવિ દર્શવિજય કૃત પ્રેમલાલચ્છી રાસ મળી ચાર રાસાએ યુકત. ફાઉન ૧૬ પેજ આશરે ૩૫ ફરમાને ગુટકે. આ વોલ્યુમ મુંબાઈ ઈલાકાના સરકારી કેળવણીખાતાએ સેકન્ડરી સ્કુલ લાયબ્રેરી માટે મંજુર કર્યું છે. ૦-૧૦
For Private And Personal Use Only