________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨ શ્રીમાન જિનહર્ષપ્રણીત. રહે અરિહંત અપૂછયા, શ્રી યુગાદીસ અનરાય રે; સમય છે એ ઉદ્ધારને, થા ભાગ્યવાન તું ન્યાયરે, કે. ૧૩ બાહુબલિ રાય કરાવિયે, બિંબ શ્રી પ્રથમ જીણું દરે; દેવી આરાધી ચકેશ્વરી, માગિ જિનેદિત ભેદરે. કે. ૧૪ ઈમ સુણી શ્રી ગુરૂનમી, કમલ વેચન ઉત કુલ્લરે; જાવડ નિજ ગૃહ જાઈને, પૂછયે બિંબ ન તુલરે. કે. ૧૫ બલિ વિધાન સહુ કરી, સંખ્યા શુદ્ર દેવરે; મનધરી સુરી ચક્રેશ્વરી, તપ કરિયે નિતમેવ. કે. ૧૬ માસિકતપ તિણે છેડે, થઈ ચકેશ્વરી તુષ્ટરે; સાક્ષાત્ થઈ મહાભાગ્યને, વચન કહિયે ગુણ પુષ્કરે. કે. ૧૭ જા તક્ષશિલા નગરી પ્રતે, તેહને પ્રભુ જગમલરે; ધરમચક આગે કરી, દેખિસિ બિંબ એકલરે. કે. ૧૮ જીન ભાષિત ભાગ્યવાન તું, માહરે તું સુપ્રસાદરે; ધરમને સાર ઉદ્ધાર તું, કરાવિ પ્રાસાદરે. કે. ૧૯ કર્ણ પીયુષ નિજ સાંભલી, તેહને વચન રસાલ; ચાલિસે તક્ષશિલા પ્રતે, સમરિ દેવી સુકુમારે. કે. ૧૦ ભેટ બહુ લે ભૂપને, સતેષી જનબિંબર, દે પદિષ્ટ શ્રેણી તદા, માનિયે બિબ અવિલબરે. કે. ૨૧ પામી પ્રાસાદ ભૂપાલને, ધરમચક પાસે આઈર; ભક્તિ પ્રદક્ષિણ દેઈ કરી, પુછયે તેના પાયરે. કે. શેર કેતલે કાલ ગયે થકે, નિરમવ શશિકલા જેમ બિંબ શ્રી રૂષભ જીણુંદને, પુંડરીક કથાન્વિત
તેમ. કે. ૨૩
For Private And Personal Use Only