________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૬૫૯. કુમરી બેલે તે વર થાયે માહરે, નહી તે
તપવનવાસ, કુ. ૧ વારૂરે ૨ સુજાણ, ગુણ દરીયે થાસ્ય ૨ સુજાણ; હીયડે ધરીયે; ઈમ જાણી જ્યાં સહુ કે ઈ. તેહની ઉક્તિ સુણી કરીરે, ધરી પ્રમોદ મનમાંહિ કુ. લેઈ કુમારી કન્યકારે પુર આવિર્યે ઉમાહિ. કુ. તે સાંજલિ ભાવડ હિરે, કતક મનમાં ધારિ, કું. સ્વજન લેઈ મુજ દેહરે રે, રહિયે સસુત વિચાર. કુ. ભૂષિત અંગે કન્યકારે, ઘણું સ્વજન લેઈ સાથ, કુ. ચૈત્ય આવસ્ય લેકનેર, જેતી મનમથ આથ. કુ. ૫ ખિન્ન થયા ભમતાથકારે, જાણે લેચન તાસ; કુ. જાવડ યુનિ લાવણ્ય શરીરે, નિશ્ચલ કરિયેવાસ. કુ. અલ્પ માત્ર હસી કરી, સીલવતી સુકુમાલ; સીતલ મીઠી વાણીયેરે, કહિસ્ય વચન રસાલ. કુ. ધરમ અર્થ કામ મોક્ષ એરે, શાએ ભાખ્યા જેહ પુરૂષાર્થ યારે મુજપુર, વર્ણવિસ સુણે કુ. ૮ વચન સુણી કુમરીતશુરે કહિસ્ય તાસ કુમાર; સાયરધ્વનિ જીમ ઉછર, મધુર ગંભીર વિચાર કુ. ૯ સર્વભૂતને હિત કરેરે, રત્નત્રય આધાર; કુ. શાસ્ત્રિ લક્ષણ ધર્મ એરે, કેહને નહી સુખકાર. કુ. હિંસાતેય પરહણરે, મોહ કલેશ અહિત કુ. સત ક્ષેત્રે જેવાવીયેરે, અરથ અનંથે રહિત કુ. ૧૧
For Private And Personal Use Only