________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૮ શ્રીમાન જિનહર્ષપ્રણીત. કાંપિલ્ય પુર ભણી ચાલિસ્ય, શત્રુંજય તલહરીયાતિ હેક ઘેટી એકનિશાતિહાં, રહિસ્ય વાસે વિખ્યાત છે. સ. ૨૨ તિણ પુરમે નિજ ન્યાતિને, એક વણિક વસે સૂર
નામહે; સૂતાર તેહને ઘરિ, થાસ્ય શીલ ગુણ અભિરામહે. સ. ૨૩ વાણું જાણે સરસતી, રંભા અપછર અનુહાર, રમતી નિજ ગૃહ બારણે, યે તે રૂપ ઉદારહે. સ. ૨૪ જાવડ કેરે માઉ, જીમ શશિપ્રભા તારામાંહિ; અન્ય કન્યાવિચિ દેખિને, લહિયે વિસ્મય ઉત્સાહિહ. સ. ૨૫ નામગોત્ર જાણ કરી, તેડી કન્યાને તામહે; ઉછગે આરોપિને, તાતને તેડાવ્યે કામ. સ. ૨૬ ગોચિત લેઈ ભેટ, સૂર મિલિવા આ તાસહે; નમ્ય મિલિયે તે ઉઠિને, બેસાડિ તે આપણે
પાસો. સ. ૨૭ સામાન્ય પિણિ મોટકા, કાર્યાથ આપે માનહે નવમે ખડે એથી થઈ, જીનહર્ષ ઢાલ કરે ગાન. સ. ૨૮ સર્વગાથા, ૧૪૦ પાઠાંતર ૧૪૯
દુહા મધુર વચન બેલ્યાવિયે, સૂરને બુદ્ધિ પ્રમાણ નિજ ભાણેજને માનિસ્ય, કન્યા સરીખી જાણ. ૧ 'અશક્તિ નમ્ર વદનેકરી, જેતલે રહિસ્ય સૂર;
મૂલકી કન્યા તેતલે, કહીસ્પે' સહુ હજાર. ૨ હાલ–ધણુરા ઢેલા. એ દેશી. પ. ચાર પ્રશ્ન જે માહારા, નિર્ણય કરિયે તાસ;
For Private And Personal Use Only