________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૬ શ્રીમાન જિનહર્ષપ્રણીત. સૂરજ સસ અકેલે કરી, એક ભુવન દીપાવે
તેહ હે; એહને સુત તીન લેકને, કરિયે ઉત ગુણ
ગેહતું. સ. ૬ હિવે ભાવડને બહુ તુરી, થાયે તેના ગુણવતહે; ચરણેદિક ચક આક્રમે, બહુ વિક્રમ અતિ એપતહે. સ. ૭ સર્વાધિપવિક્રમભણ, જાણી ભાવડબુદ્ધિવાન, એક વર્ણના લેઇ ઘેડા, ભેટ કીધી પામ્ય માનહે. સ. ૮ વિક્રમરાય ખુશી થયે, સેરઠ મંડલ દિયે તાસ; દ્વાદશ અન્ય પુરેપેતા, મધુમતી પુરી દી જાહે. સ. ૯ વાછત્ર બહુ પરિવાજતાં, છત્ર ચામર ચિહિત જેહ મુખ આગલિ માગધ ભણે, ગાયેગાયન ગુણગેહતું. સ. ૧૦ હય ઘટયુંનરવાતચું, મધુમતી પુરી માજારી; પિલે તેરણ બાંધીયાં, ભાવડ આવે છણીવાર હે. સ. ૧૧ તિણિ હિજ અવસર તેહની, ભાર્યા પૂર્વાચલ ભાહે; લક્ષણ વ્યંજન ગુણે કરી, જણિયે નંદન ગુણ
- ખાણિહે. સ. ૧૨ પુત્રાગતિ સુણી પ્રીતડી, આવી નિજ નગરી
માતા: દાન યે દીન હીનને, ઉપજાવિયે સહુને
ઉછાહિ હા. સ. ૧૪ પ્રસન્ન હુયે સહુદિશિતા, વાઇસ્પે વાયર
સુખકારણે સચરાચર સહુ જીવન, ઉપજાવયે શાંતિ અપાર. સ. ૧૪
અસર.'
For Private And Personal Use Only