________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ. ૬૫૫ એક સાધુ તે મહિલે, જાણી કહિયે તાસ; વેચણ તુરગી આવિસ્પે, લેજે ફલસ્પે આસ. ૪ સાવદ્ય એહ અમે કહ્યો, પિણિ થાયે ઉપગાર, તુજસુત તેહના: દ્રવ્યથી, કરિશ્ય તીર્થોદ્વાર. તે મુનિ ચરણે લાગિસ્પે, દેઈ ધર્માસીસ; આવ્યા આશ્રમ આપણે, ધરતા હર્ષ જગીસ. તે ઘરથી હાટે ગઈ, હથીયક નર દેખિ; પતિને કહિસ્ય સુનિવચન, હિતકારી સુવિશેષ. રોકડ ઉદ્ધાર કરી, ભાવડ અશ્વી તેહ
લેઈ નિજગૃહ આવશ્ય, કામધેનસમતેહ. ૮ હાલ–પરમ તિરથ પંચાસરે જહાં સેહેપાસ છો ;
એ દેશી. ૪. સગલાં કામ મુકી કરી, સેવા કરિયે નિત વહે સુભ કાર્ય જેથી હવે, સેવા કરિય છમ દેવહે. હિવે સમય આવ્યે થકે, દીપે લક્ષણ સર્વા ગયે સૂરજ અશ્વ સમાન, જણયે તે અશ્વ સુરંગરે. સ. ૨ થયે કિર ત્રિવર્ષને, તેજે જાણે દિનકાર; રાજ એગ્ય તે થાઈસ્ય, જન કેહિસ્ય. જઈ
વિચારોહ. સ. ૩ તપન રાજા આવી કરી, તેહના ઘરથી ગુણવતહે; તીને લાખ ધન દેઈ કરી, અશ્વ લેસ્ય લક્ષણ
વંતહા, સ, ૪ તે વલી તિણિ દ્રવ્ય કરી, અશ્વ લેસ્ય બહુ જાણિયે; ખાણિ તુરંગ રતન તણી, જેહથી દારિદ્રની હાણિહ. સ. ૫
For Private And Personal Use Only