________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાનું જિનહર્ષમત. પ્રભુ વિચર્યા અંગ દેશને રાજા, આ તિહાં
નમિવા ભણે; દીઠા નહી ઉપને મનમેં દુઃખ, ભ્રષ્ટ થયે ચિંતા
મણિ. અ.૧૪ મૂછ નૃપ પામી ગુર દેખી, પ્રીતિ ઉપાવણ કારણે તિહાં કીધી જનવરની મૂરતિ, નવ હસ્ત મિતિ
ચિત્ત ધારણે. અં. ૧૪ હસ્તીકાલ વસેમૂઓ તિહાંથી, તિહાંહી જ કરિ વ્યંતર
થયે; નરનારી મન વંછિત પૂરે, પ્રભુ ચરણે આવી
રો. અ. ૧૫ અંગ રાજા પિણિ દેખી હરખે, તિહાં પ્રાસાદ
કરાવીયે; કવિકુંડ એહવે નામે તીરથ, પ્રગટ થયે સહુ
ધ્યા. અ. ૧૬ કવિ ગિરિકંડ સરવર તીરે, કાઉસગ્ન પ્રતિમા
જીનકેરી; જે એ જે પૂજે રતિપ્રીતિ, સુખ સંપતિ
લહે અતિકરી. અ. ૧૭ મોટો તીરથ દેવે સેવિત, સેવ્યાં ઈસિતફલ આપે; ધ્યાન માત્રથી નામ પ્રભુ અધિકે, ભવભવનાં
પાતક કાપે. અ. ૧૮
For Private And Personal Use Only