________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૫
શ્રી શત્રુંજય તીર્થરાસ, ત્રીસ વરસ ઘર વાસે રહીયા, આવી લેકાંત ભાસે; દાન દેઇ વછર પરમાણે, દક્ષેવસુરનર.
વાસે અ. ૨ પિસતણું કાલી ઈગ્યાસિ, રાધા અઠમ તપ ચારી; પ્રાત દિવસ પાસ (અંશ) પ્રભુ શ્રત લીધે, તિનસે
રાજન સહચારી. અ, ૭ ચેથે મનવર્ધવ નામે હિવે, જ્ઞાન થયે પ્રભુને દેવા, ચરણે નમિ નિજ ઠામે પહતા, કરતા જીન
સમરણ હવા, અ. ૮ બીજનિ કેપકટ સંનિવેશે, જગત પ્રભુ
આવ્યા રગે; પરમાને પારણુ ધન્ય ગેહે, કીધે મનને ઉછરંગે, અં. ૯ વિહરતા કલિ ગિરિ પ્રભુ આવ્યા, કુંડ સરોવરને
તીરે; કાબરી અવમાંહિ લીધે, કાત્સર્ગ નિર્ભય
પીરે, અ. ૧૦ ગજ મહીધર જલ પીવા કાજે, મહિપતે તિહાં
આવીયે, પ્રભુ દેખી પૂરવ ભવ સમી, કરે સેવા મન
ભાવી. અં. ૧૧ પાસે ઉભા સુરવર મનહર, ગાવે ગીત સંગીતયું ત્રિણ કાલ પ્રભુ સેવા સાર, ભાવ પરિઘલ બહું
પ્રીતિ, અ. ૧૨
For Private And Personal Use Only