________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૦
શ્રીમાન જિનહર્ષપ્રણત. હરિને મુકી દ્વારાપુરી, ભૂષણ હરિ દીધા હિતધરી, દીધી સીખ સહુ નૃપભણી, આવ્યા હથિણપુર પુરણું. ૧૯ શત્રુંજય પર્વત હિતધાર, પાંડવ પાંચે કીયે ઉદ્ધાર; આતમ પુણ્યતણે ઉદ્ધાર, જાણે કીધે મંગલકાર. ૨૦ હિવે અન્યદા સ્વામી વલી, સહસ્ત્રમ્રવન આવ્યા રેલી; સમવસર્યા હરિનિસુણિ વાત, વાંદણ આવ્યાતિહા પ્રભાત. ૨૧ પૂછે સ્વામી દ્વારાપુરી. દેવે કીધી રિધેિરી, યાદવને થાસ્ય સ્વય નાશ, અથવા બીજાથકી પ્રકાસ. ૨૨ પ્રભુ કહે શંખાદિક મઘધ, તાહરાનંદનને સંબંધ હયે પાયન સાંભલિસ્ય, અવશ્ય દ્વારિકા તે બાલિયે. ૨૩ * જરા કુમારભાઈ તાહરે, તુજ મરિ તે હાથે ખરો; સાંભલિ કૃષ્ણ થયે દુમ, નમીનાથ ગયે નગરી તણે. ૨૪ જરા કુમાર સુવિ એ ભાસ નિર્ભયે યાદવ મિલિ તાસ. કૃષ્ણ રક્ષા લીધે વનવાસ, દરિ ગયે નહી નર અવકાસ. ૨૫ મુજ હાથેભાઈને હણું, કુલને કલંક લગાડું ઘણું ઢાલ આઠમે ખેડે સલમી, કહી છન હર્ષ સુણે આદમી. ૨૬ સર્વ ગાથા; ૫૪૯, પાઠાંતર. ૫૧૨
દીપાય પિણિ લેકમુખ, સાંભલ તિણવાર; હરિ મદિર નખાવીયે, ગિરિગહરામઝાર. કાબરી કંદરા વિષે. રહી તિહાં બહુકાલ; - સાતીરકુમ કુસુમ છમ, મદત ગંધ ઉછાલ. શાંબ અને અન્યદિન, લેલપ ગંધાદ્યાય; ચવે પાણી તૃપ્ત નહીં, લીન થયે તિણમાંહિ. ૩
For Private And Personal Use Only