________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરા. હિવે શિલ્પી ધરી મન આણંદ, ધમગજ પ્રભુને સુખકંદ; મેટે ચત્ય કરાવ્યે તિહાં, નિત્ય ચિત્ય સારીખે કહાં. ૭ પારિજાત કમ શાખતણી, કીધી મૂરતિ સહામણિ; શ્રીજીનરિદયે મણિ સુરદીધ, તે આપી લાહે લીધ. ૮ પાંડુતનુરૂહકે બિબ પ્રભુ આગલિ થા અવિલબ, સુગંધ દ્રવ્ય ચંદન પૂછઓ, કર ઉભે સભી. ૯ ભક્તિ રાગ રાતે તેહસું, અથવા પુણ્યાંશુદય કિશું; અથવા મુક્તિ નારીને ભાલ. કુંકુમ સભા જાણી વિશાલ. ૧૦ ત્યારેશ્રી વરદત્ત ગણધાર, સુભ લગ્ન શુભ દિવસ માર; ધરમ પુત્ર કરાવી સાર, બિંબપ્રતિષ્ઠા અતિ શ્રીકાર. ૧૧ અલંકાર જે છે જગતણા, તપિણિ અલંકાર નૃપ ઘણા; શ્રી જીવરને પહિરાવીયા, જાણે નિજકુલ સંભાવીયા. ૧૨ પૂજા કીધી જનવર તાણ, આઠ પ્રકારી સમિા ઘણી; ચૈત્ય ચડાવ્યે મહાદેવજ દંડ, પરમ ધરમ લસણ ઉ૬૩. ૧૩ સહુને આપ્યા કામિત દાન, અવિશ્રાંત દેઈ બહુમાન સિંહાણ પૂજા વિહાં કરી, આદિ તીરથ પૂજ હિતધરી, ૧૪ કરી શક ઉછવ તિણ ઠામ, ચામરછત્ર મૂકયા અભિરામ; આરાત્રિકા હીમરથ દાન, તપસુત આપ્યા ધરિ સુભ
ધ્યાન. ૧૫ અખિલ ધરમ કરમ સહુ કયાં, ઉત્તમ દાન પુણ્ય આચય રાજાએ અમેદ્યા સહુ, ઉત્તરીય પર્વતથી લ. ૧૬ ચંદ્રપ્રભાસે ચંદ્રપ્રભા સ્વામિ, રૈવત નેમીસર સુખધામ; યુગાદીસ અબુંદગિરિવર, તીરથ નમીયા ઈમ બહુપારે. ૧૭ શ્રી વૈભાર સમેત ગિરિ, તિહાં ચાલી નમ્યા જનચંદ; પૂજા તિહાં અમલિફકરી, અનુમિ આવ્યા દ્વારા પુરી. ૧૮
For Private And Personal Use Only