________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૬ર૭ નેમિ વચનથી સાંભલી પાંડવરાયા, શત્રુંજયને મહાસ્ય
- ઉમાહ્ય લાલ સુ. જનમ પિતાને લાલ સાર્થક કરિવા, યાત્રા મનોરથ
ભવના પાતક હરવા લાલ. સ. ૨૦ પાંડુ નસર લાલ વગેથી આવી, પ્રીતિતરે તાસ
વાણી સુણાવી લાલ, સુ. યાત્રા મરથ લાલ વછ તુમ્હારે, પુણ્ય ઉદયથી એ
ચિત્ત વિચારો લાલ, સુ. ૨૧ યાત્રા કરેરે લાલ પુંડરીક ગિરિની, નિરમલચિત્તે એને
પુણ્યની સરણું લાલ સુ. એહને વિષે લાલ, સાહજ્ય કર્તા, હું પુન્યવંત
કેરા કથ્થાપહત્ત લાલ. સુ. ૨૨ સાનિધ્ય કરિનું તમને સ્નેહ વિચારી, યાત્રા કરી
હિંસા નાખે ઉતારી લાલ; રુ. ઢાલ થઈ એ તે પનરમી પૂરી, આઠમે ખડે જીનહર્ષ
સનુરી લાલ. સુ. ૨૩ સર્વગાથા, પ૧૫, પાઠાંતર. ૪૭૮
દુહા પિતુ આદેશ ઇસું લહી, પાંડવ હર્ષ ધરે યાત્રાર્થે સહુ નૃપ ભણી, તેડાવ્યા અસ્નેહ. ૧ હર્ષ ધરી ભૂપતિ સહુ, આવ્યા રિદ્ધિ સમેત, હથિણપુર પરિવારણું, નૃપ માન્યા બહુહેત. ૨ સ્વણું દેવાલય બિબમણિ, આગલિ કરી સુજિ. સેનાનું પાંડવ ચલ્યા, ગિણતા જનમ સુન્ન. ૩
For Private And Personal Use Only