________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२६ શ્રીમાન જિનહર્ષપ્રણિત. ધિગ ૨ મુજને લાલ રસનાએ જીતે, રસનેત્રી
વસિ પડી થયે ફજેતે લાલ, સુ. ધરમરતન લાલ મલિન મેં કીધે, હુઓ પ્રમાદી
કુલને દૂષણ દીધેલા. સુ. ૧૪ ઈશે પડીકમતાં લાલ મુજને જગાલાલ, ધરમ
ને મારગે ઈણે મુજને લગાયે લાલ; રુ. તે પરમાદી લાલ મેહ મૂાણે, ધરમીર ઉપર
ફેકટ હું તે રીસાણ લાલ સુ. ૧૫ ઈણિપણે આતમલાલ નિંદારે કરતે પરિગ્રહ મુકી
ઉઠયે સમતા મન ધરતે લાલ; સુ. શિષ્ય સહરે લાલ આવીને મિલીયા, તેહ સંઘાતે
- વિચર્યા યહી ન ખલીયારે લાલ, સુ. ૧૬ લેક ઘણુને લાલ ધરમ પમાડ, મિથ્યાત્વ પ્રાણ
કે દૂરિ ગમાડ લાલ સુ. શત્રુંજય શૈલ સદગુરૂ પહતા લાલ, જણસણ કીધા
સહ ઉપસર્ગ સહિતા લાલ; રુ. ૧૭ પચસતીરે લાલ મુનિવર ચુકતા, માસાંતેરે હુયા
કેવલ ભુકતા લાલ, સુ. સાધુ સહુરે લાલ મુગતિ મહલમ, તિહાં જઈ,
સભ્યા નિરમલ જ્ઞાન સહેલમે લાલ સુ. ૧૮ થાવસ્થા સુત સુક શીલાદી, વાચંયમ ગયા શિવ
અપરમાદી લાલ સુ. શ્રી શત્રુંજય તીરથ. પ્રભાવે, સુખ અનતા પામ્યા
સુરનર ગાવે લાલ. સુ. ૧૯
For Private And Personal Use Only