________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ. તિણિહિજ નગરીમાં છે જે લે, થાવ
ચ્ચા એક નારી મ. સારથ વાહી સુત તેહરે રેલો, થાવાસુત
સાર, મ. ન. ૧૩ બત્રીસ નારીને વાલહેરે લે, સુખ ભોગવે
નિસિ દિસ; મ. દેશુંક અમ દેવતારેલો, કાશિ ના નામે સિસ. મ. ન. ૧૪ ભવદાવામિ સમાઈવારે લે, નેમિ સુ ઉપદેશ; મ. વિષય ગ્રામથી ઉભગેરેલે, ક્ષણએક માંહિ
વિશેસ. મ. ન. ૧૫ કરમ બંધથી છૂટિવારે લે, વ્રત લેવા તિણિવારમ. માત ભણું આગ્રહ કરે છે કે, થાવરચ્ચા સુકુમાર. મ. ન. ૧૬ બહુ મલિક લઈ લેટલેક ગઈ માધવને
પાસ; મ. સુત દીક્ષાની વિનતિરે લે, સંભલાવે છમ તાસ. મ. ન. ૧૭ કૃષ્ણ વચન કહે એહવારે લે, લેગવિ સુખધન
એહ મ. તેહ વિલત તેહને વિષે રે લે માને નહી
નિસનેહ. મ. ન. ૧૮ કેશવ તામ ખુશી થઈ રલે, ઉદુષણ પુરમાહિ; મ. જે વ્રતના અભિલાષીયારે, તે આ સંવાહિ. મ. ન. ૧૯ સહ પુરૂષ મિલી, આવીયારે લે, વ્રત લેવાની
ખાંતિ, મ. તે સવારે તેને લે, ઉછવ કુષ્ણ કરતિ. મ. ન. ૨૦
For Private And Personal Use Only