________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રણીત. શસ્ત્રધારીરે યુદ્ધ કરી રિપુ છપિયા, ઉત્તર દિશિરે મહાજવાલા દેવી કીયા. ૧૯ કયા છણિ સુપ્રસન્ન વેચન, સંઘ વિદ્ધ નિવારિણી, જહાં મૂકયે વલી લીધે, પૂજાઘ તે ગુણમણું. સારંગપાણી શિલા ઉપરી, છત્ર તે શિલને થયે; નામ છત્રશિલા પૃથ્વીને, પ્રગટ લેકે મિલિ કા. ૨૨ હિવે એહનારે શ્રેગ ઘણુ, ઘણી કંદરા; બહુ દેવારે સેવાનની સાદરા, સહ ઠામેરે ઈશિ ગિરિ સુર વાસ કર્યો, સુરમય ગિરિરે સ્વર્ગથકી સોભાવીયે. ૨૧ શેભાવીયે સહ દેવ, ઉતરી થઈ કુતકૃત્ય જીન નમી, આપ આપણે ઠામ પહતા, તીરથ મહિમા મનગમી. કૃષ્ણ પિણિ સતૃણ પુન્યને આઠમા ખંડની થઈ તેરમી નરનારિ સુણિયે, હાલ જપ્ત કરી. ૨૨ સર્વગાથા, ૪૫. પાઠાંતર ૪૩.
દુહા બિંદુ ગુફામાંહિ મારગે, મુનિવર સમતાવંત; રિષ્ટ હદય દેખી થયે, કેસ નયે તુરત. આગલિ બેઠે મુનિતણે, ભાવ ધરી ગુણવંત તાસ ઉક્ત ઉર્જયંતને, સુણે પ્રભાવ મહંત. ચારૂપણે ગિરિ દેખતે, તિહાં બેઠે યદુરાય; વાયુ કેણે ગિરિ નિરખીયે, પુછે નમિ મુનિપાય. મુનિ કહે ઉજજયેતાદ્વિશિર, એહ છે જસ નામ, ઉમા શંભુ એહવું હુએ, એહને નામ સુબ્રમ.
For Private And Personal Use Only