________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૨ શ્રીમાન જિનહર્ષપ્રણીત. વેષ પૂર્વલે તનુ ધરતે, શ્રીજીનવર ધ્યાન સુપરિ કરતે, અનુક્રમે પામ્ય દેવત્વપણે, પરમાર્થ લહી લો
સુખ ઘણે. ૯ સુણિ કૃષ્ણ વિશિષ્ટ રિખીસરત, નાઠો ઈહ હત્યા
દેષ ઘણે તેહને નામે એ કુંડ ધયે, પાવન જગમાંહે પ્રસિદ્ધ
ભા. ૧૦ વાય વ્યાધિ અસ્મરી મેહ દુખા, કુષ્ટ દ૬ મંડલા
મય પ્રમુખ; નાસે એહના જલસ્તાનથકી, નાસે હત્યા પિણિ
એહ વકી. ૧૪ સાંભલિ ઈણિપરિ હરિ કુંડતણે, પરભાવ રિદય થયે
હરષ ઘણે; તે કુડત લઈ પાણી, શ્રી નેમિ મંદિર આવ્યું
જાણી. ૧ પ્રભુ સ્નાત્ર કીયે ઈદ્રને મેલી, કર્પરાગરૂ ચંદન લેલી; વિધિ જાણ પ્રભુ પૂજા કીધી, આરાત્રિક કીધી હરિસીધી. ૧૩ સુવિશેષ ભક્તિ અધિકી સારી, દેખાવણ નિજ મસ્તક
- ધારી; સુંદર શ્રી નેમીતી પ્રતિમા, સુરનર ઉભા ચ્યારેઈ ગમા. ૧૪ છણિ કામે પ્રભુજી વસ્ત્ર ધર્યા, તિહાં વા૫થ નામે
ઉચર્યા તીર્થે થયે કાલ મેવાખ્ય સર, ક્ષેત્રપતિ ઈણિગિરિ
આનદ ધો. ૧૫
For Private And Personal Use Only