________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ.
૬૦૭ અંબિકા અનુસાસના ઈમ, બેઇ અદશ્ય થાઈ; રતન પિણિ ક તાસ કરિયે, નિરમલ કાય. મ. ૭ હિવે શ્રેષ્ઠી સંઘ સાથે, હરષ હીયડે આણિક પ્રાસાદ ફરી તિણ કરાવ્યું, પ્રતિષ્ટા સુપ્રમાણિ. મ. ૮ સૂરિમંત્રપદે આકષ, દેવતા સૂરીશ; બિંબને તે ચૈત્ય નિશ્ચય, કરિયે અધિષ્ઠાયી ઈસ. મ. ૯ તિણિ કરી પૂજા અષ્ટપ્રકારી માધ્વજ આરોપિ, માહરી તવના તેહ કરિસ્પે, પાપ કરડ્યે લેપ. મ. ૧૦ ભક્તિ આ લાભ• જાણે, અર્થ વર્ણ ઉદાર; જીનેદ્રના ગુણ હોયડે ધારી, અદ્દભૂત વચન ઉદાર. મ. ૧૧ જય અનંત જગનાયક જગ ગુરૂ, નિરંજન અવ્યક્તિ; ચિદાનંદમય સ્વામિ જ્ય ૨, લેકર તારક શક્તિ. મ. ૧૨ જગમ સ્થાવર દેહમાંહિ, સાસ્વત તું નિત્ય ધાતુ આમગ, વરછત, જલહલે તેજ આદિત્ય, મ. ૧૩ ચાલી શકે નહીં દેવતાપિણિ, અચિંત્ય મહિમદાર; સુરાસુર નર સદા અરચિત, વિવર્જીત અરિનાર. મ. ૧૪ છત્ર ત્રય દ્રય ચારૂ ચામર, અષ્ટ પ્રાતી હાર; શિયેદાર આધાર જગત્રય, નમે ૨ તુજ ગુણધાર. મ. ૧૫ ઈણિ પરિ સ્તવના કરિરેમાંચી, ધરા સ્પષ્ટ પંચાંગ સાક્ષાત્ છમ મુજેને નિહાલી, પ્રણમિચે
- મૂરતિ ચંગ. મ. ૧૬ સ્વયમેવ તેહને કંઠ ઠવિસ્પે, પારજાત' સુમમાલ; ક્ષેત્રપાલ આદક દેવ સગલા, અંબાદેવી વિશાલ. મ. ૧૭ થયે તે કૃતકૃત્ય શ્રાવક, વસે સોરઠ દેશ સસક્ષેત્ર સબીજવાવે, મેક્ષ ફલ સુવિસે સ. મ. ૧૮
For Private And Personal Use Only