________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
९०६ શ્રીમાન જિનહર્ષપ્રણીત.
ઈમકડિ બિંબ દેઈ કરી, જાણ્યે અંબા તામ; તે પિણિતિમ હીજ આણિયે, પ્રતિમા પુજાણકામ. ૪ અખલિત ક્રમ અનુક્રમે, ફૂલ જેમ વહમાન; જન ગૃહદ્વારે આવિસ્કે, ચિંતવિસ્ય મન ધ્યાન. ઈહાં મુકી એહ મૂલગે, બિબ વિલેપ મન જેહ, એ થાણું દૂરે કરી, તિહાં મૂકિયે તેહ. ૬ ચિત્ય પ્રમાઈ જેતલે, વલિચ્ચે લેવા કાજ; મેરૂ પરે તિહાં દેખિસ્પે, નિશ્ચલ બિંબનરાજ, માનવ કેડિ ચલાવિત્યે, પિણિચલચે નહિ, પૂર્વતણી પર તીવ્રતપ, કરસ્ય ચિંતામાંહિ. ૮ હાલ–હીંડેલણાની. ૧૧. ઉપવાસ સાતતણે પર્યતે, દેયે દરસણું દેવી; વચન કહિયે તેહને વચછકિમ આરાધી હેવી. જહાં મેલહીસ તિહાં રહિસ્ય, વચન માહરે એહ; વીસર્યો તે કેમ મૂકી, ઈહાં રહસ્ય નિઃસંદેહ. મનરગણું કહે અંબિકા, તું સાંભલિ સુગુણશેઠ, મ કરીસ તું આયાસફેકટ. મેરૂ જીમ થિર એહ, દેવદાનવ કેડિ મિલિયે, પિણ ન ચલિયે તેહ. પ્રાસાદ પશ્ચિમ દિશે ફેરી, હિવે અહીં કરાવિક પુને તુજને હુયૅ પરિઘલ, ભાવના મનમાંહિ ભાવિ. મ. ૫ અન્યત્ર ભાવીતીરથકેરા, ઘણુ કરે ઉદ્ધાર તરથને ઉદ્ધાર ઈહ તું, બિબંછમ થિર ધાર, મ ૬
For Private And Personal Use Only