________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ. ૬૦૩ હાલ–આજ લગે ધરિ અધિક જગીસ. એ દેશી. ૧૦ અંબા દરસણ થયે ઉછાહિ, પાયે હર્ષ ઘણે મનમાંહિ, પ્રત્યય નિજ તપને જાણીયે ઉઠીને નમિસ્ય વાણી. ૧ વાણું કહિયે સોહામણું, વછ વિષાદ કરે સ્યા ભણી, ધન્ય તું તીરથ ફરસાવીયે, એતલાને પૂજ્ય ભાજન થયે. ૨ પહિલી લેપ ઉતારી કરી, વરસ ૨ પ્રતિનતન ધરી; પ્રતિષ્ટાપદ એહીજ જાણિ, શકુ અભંગ રહે સુણિ વાણિ. ૩ વલી લેપ પ્રભુ તનુ સંચારિ, પ્રતિષ્ઠાવી વલી બીજી વાર; પૂરવ વસ્ત્રને કીજે ત્યાગ,નૂતન હિરી જે મહાભાગ. ૪ ત્યારે કહિએ રત્ન સુજાત, એહ વચન મ કહે
મેરા માત, પાલક મલીન થયા મુજ અંગ, પૂર્વમૃતિને કીધે ભંગ. ૫ ન લેપ તાહરે આદેશ, જે સંચારૂ માય વિશેસ; તે બીજે પિણિ યાત્રિ કેઈ, વિધ્વંસ કરિચ્ચે મુજ
- પરિસેઇ. ૬ અભંગ મૂતિ તે માટે કાઈ મુજને આપ મારી માઈ, પાણી સ્નાત્ર પૂજા કરી, પ્રીત મન થાયે જાતરી. અનાકણિતની પરે ઈસું, તાસ વચન હાયડે નવિ વસ્યું અદશ્ય થાસ્ય અંબાદેવી, નિશ્ચલ તપ તપસ્ય સ્વયમેવ. ૮ તેહને ઉપસર્ગ તણું સમાજ, કયેિ ભાએવા કાજ; સુદઢ થઈ મુજને ધ્યાને ઇસ્પે, માહરે ધ્યાન
હદય રાખિયે ૯ કુષ્માંડી ત્યારે સાક્ષાત, ગજન સિંહ વાહિની માત, સર્વ દિશાને ઉજુવાલતી, તેહને આગલી થાયે છતી. ૧૦
For Private And Personal Use Only