________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૪ શ્રીમાન જિનહર્ષપ્રણત. સર્વ અવયવ મનેહરૂ, ભૂષણ ભૂષિત દેહેરે; ચરણ સેવે સુર સુંદરી, જાસ પ્રભાવ હરેસુ. ૨૧ યાશામ્રલંબીકરધરે, તનયાંકુસકરવામે રે; કનક પ્રભાવ વર દાયિની, નામે સુખ પામેરે. સુ. ૨૨ ભકિત ઉલસિત મનેકરી, કરજેડી વેત્ર ધારીરે, વેત્રી સુર ચરણનમી કરી, પૂછે વચન વિચારીરેસુ. ૨૩ દેવી તે પૂરવ ભવે કિસ્યાં, તીરથ તપ દાન
કીધેરે, વ્યંતરી સુંદરી અમધણી, સેવા કરિયે
- પ્રસીદ્ધરે. સુ. ૨૪ તેની ઉકિત સુણ કરી, પૂર્વભવાંતર જોઈને, તેહને કશો જે કીધે તે જનસમરણ સુખ હેઈરે. રુ. ૨૫ દાન સુપાત્રે દીધું હું તે, તેહના ફલ મેં એ પાયારે આઠમે ખંડ તલ સાતમી, કહે જીનહર્ષ સુહા
યારે. સુ. ૨૬ સર્વગાથા, ૨૩૫.
દુહા યાન રચ્ચે દેવે તદા, ગાવે ગીત સંગીત, અંબા દિશી ઉજુવાલતી, આવી રેવત પ્રીત. ૧ તિણ અવસર શ્રી નેમિને, પ્રગટ થયે વરનાણ; પરષદમાંહિ જઈ કરી, સુણે ધર્મની વાણ. જગ બંધવ એ ધરમ છે, જગ વછલ પિણિ ધરમ; ક્ષેમ કરે આરતિ હરે, કરે ધરમ શિવ શરમ. ૩
For Private And Personal Use Only