________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૮
શ્રીમાન જિનહર્ષપ્રણીત. ભૂષણ ભૂષિત અંગ પ્રભુને કિયેરે, હે ઈદ્ર
સમાણિ. દે. ૨૩ ઉગ્રસેન રાજાને મંદિર જઈ, રાજેમતીને કાન, કસુંભ વસ્ત્રાભરણ પહિરાવીયાર, સિહાસણ
પ્રધાન, દે ૨૪ હિવે પ્રભાતે શીર્ષ ચંદનેર, લેપી પ્રભુની કાય; દેવદૂષ્ય વસ્ત્ર તસ્ત્રજ માલિકારે, છત્ર ચામર
ભાઈ. દે. ૨૫ કેડિ કુમર રાજાના આગલેરે, ચાલે થઈ અસવાર, વેત તુરગ રથ બેઠા નેમિરે, જાણે રવિ અવ
તાર દે. ૨૬ શ્રી નેમિસરને પાસે ચલેરે, હસત્યારૂઢ ભૂપાલ; પૂઠિ દશાર ગોવિંદને મુશલીરે, ચાલે છમ દિગપાલ, દે. ૨૭ ચાદવ ભાદવની પરિ ગાજતારે, સાથે થયારે અપાર; આઠમા ખંડની ઢાલ ત્રીજી થઈરે, કહી જીનહર્ષ
સંભાર. દે. ૨૮ સર્વ ગાથા, ૯૨.
તે કે શિબિકા ચઢી, સહ અતિઉરનાર; પહિર્યા ભૂષણ નવનવા, પસરી એતિ અપાર. જ ધવલ મંગલ ગાવે ભલા, નાટકિણિ કરે નૃત્ય, - બંદી કહે બિરૂદાવલી, વાજેતૂર્ય વૃત્ય. - કેડિ ગમે જોઈ જતા, કવીશ્વરે સૂયમાન; સુ. સુપરિ વધાવે કામિની, ભવનાટિક મનમાન ૩
For Private And Personal Use Only