________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૪ શ્રીમાન જિનહર્ષપ્રણીત. કૃષ્ણ આગ્રહ ભક્તિ દેખી, તિવારે પદ્માવતી; પાર્શ્વનની આપિ અર્ચા, દેઈ હરિને ગઈ તી. ૬ હિવે અમ્યુત પાછળના, ચરણ સ્નાત્ર જલે કરી, સૈન્ય સગલા ભણી સીં, ઉઠીયા હણિવા અરિ. શખ પંચાયણ વજાડે, રુકિમણ પતિ હર્ષ સુ. તે શબ્દ કણે સુણી ભરીયે, જરાસિંધ અમર્ષનું. ૭ લક્ષરાજા જીપીયાં, જરાસિંધને મેલી કરી, પ્રતિ વિષ્ણુને તે વિણ મારે, નેમિ ઈમ મનમે ધરી. રણ સજી સૈન્ય થયે તિવારે નેમિ રણથી ઉતર્યા; હિવે લાંગલી લાગલગ્રેહી અરિ, મૂસલે ચુરણ કર્યા. ૮ જરાસિંધ સન્નધ થઈને, કૃષ્ણ પ્રતે રથ ખેડી શરસાર અપાર કરતે, સિંહ સૂતો છેડીયે. કૃણ વર્તમામ કૃણ પપિણ, વૈરીકાષ્ટ દહાવતે રથ બેસી સનમુખ આવીયે, બલવંત શસ્ત્ર નચાવતે. ૯ તેણેના સ્પંદન ચ કપિછા, ભૂમિકા કણ કણ થઈ ગતાગત રણમાહિ કરતાં, વિશ્વ ભદશા લહી. દિવ્ય શત્રે ખડગ ખડગે, સુભટ બે ઈણિ પરિ લડે; ખીણુશસ્ત્ર થયે જરાસિંધ, ચક સમયે કર ચડે ૧૦ વન્ડિજાલા મહાકાલા, વરસતે પાવક કહ્યું ગેપ ગર્વ વિખૂંચ આણું, માનિ પગ નમિ સુજ તણું. જીવતે જે રહીસ તે વળી, ગાય ચારીસ લેકની; એકત્રીસ સપ્તમ ખંડની, જીનહર્ષ ઢાલ આખ્યાનની. ૧
સર્વ ગાથા, ૧૦૩૯,
For Private And Personal Use Only