________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬ર શ્રીમાન જિનહર્ષપ્રણીત. નવર જાસ સખાઈ રે, કણજે કહે
તાસર. સ. ત્રીસ ઢાલ ખંડ સાતમે, થયે જીનહર્ષ
ઉલાસરે. ૨. હ. ૨૮ સર્વગાથા, ૧૯. પાઠાંતર (૧૦૦૨)
નભ મંડપ વિસ્તાર, આછાદિતે દિશૃંદ; બાણદ વરસાવત, જલધર જેમ અમંદ. ૧ હિવે નેમિ નિરદેશથી, માલિ રથ ફેરંત; વાત્યાવર્તતીપરે, નિજબલ અભિત તુરગ. મહાશંખ તિહાં પૂરીલ, સ્વર વ્યાયે વયલેક; ઇંદ્રધનુષ તાયે પ્રભુ, અવર જઈ આડ અલેક. ત્રાસ પમાડેહી સહુભ, વાહ શર સંખ્યાત; સગર્લે દેખી નેમિને, કરસ્ય સહુની ઘાત. ૪ રથાવત્ત ફિરતાં થકાં, વડતાં પ્રભુનાં બાણ; સગલા નૃપ દૂર રહ્યા, રણના સાખી જાણિ. ૫ અરિનાના છેલ્લા કવચ, મુગટ, દેવજહય બાણ; પિણિ દયામય નવિ હર્યા, વલી રાજવીયાં પ્રાણુ. ૬ લીન થયે ધ્યાને હિવે, માધવ આગલિ આઈ; ત્રીજે દિન પદ્માવતી, તેજ પુંજ દીપાય. ૭ કૃષ્ણ નિહાલી તે પ્રતે, બહુ દેવી પરિવાર ભકતે ચરણ નમી કહે, સ્તવના વચન ઉદાર. ૮
For Private And Personal Use Only