SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫૬ શ્રીમાન્ જિનહર્ષપ્રણીત. એહવા વચન સુણી તાસ, દીસકેપાણે મળુ જાસ; કહે યાદવે ભે સહી, તુજને તાહરી મતિ સહું ગઈ. ૫ તુજ સહિત એ સહુ ગોપાલ, સમરાંગણ મારૂ' તત્કાલ; નિજ પુત્રીની પુરૂ આસ, કરૂં પાંડવને પણિહવે નાસ. ૬ એહવુ કહીને મત્રી ભ્રુપ, કીધા ચક્રવ્યૂહ અનૂપ; પ્રાતસમર યાદવના રાય, શનિપલ્લી નહુતરીયા આઇ. જરાસિધ પોતે પટમધ, કીધા નિજમલમાંહે અધ; હિરણ્ય નાભ સેનાની કીચેા, યુધ ક૨વાના બીડા દીયેા. ૮ ગરૂડ વ્યૂહ રચ્યા પ્રભાતિ, યાદવ સમ્મત કીધી વાત; શુભસુકુને મનને ઉછાર્ષિ, આવ્યા નૃપ સમરાંગણ માંહિ. ૯ સમુદ્ર વિજય નિજ કટક મર, ખલવતમાં ખલવત અપાર; સેનાની અનાષ્ટ કુમાર, થાપ્યા. ઉછવષુ' તિથુિવાર. ૧૦ ઉદ્દાત કરતા રૂચ આકાસ, રથ માંલિ આણ્યા ભૂવાસ; ઈંદ્રતણે આદેશ કરી, બેઠા નેમીસર હિતધરી, ૧૧ વાજેબિહુ દિશિતૂર અપાર, હયહિ ખારવ રથ ચીકાર; સિંહનાદ સુભટના થાઈ, કાયર નર ન રહે તિણુડાઈ. ૧૨ ચક્રવ્યુહતણે અગ્રવીર, સુભટ હુંકાર કરે ગંભીર; પહિલે* રણમાંહિ તત્કાલ, કૃષ્ણ સૈન્ય ભાગાભૂપાલ. ૧૩ ડાવે જમણે પાસે રહ્યા, માનેમિ ધનંજય કહ્યા; વ્યૂહુતણે મુખિ સેના ધણી, અનાદષ્ટિ ધાયે રિપુભણી. ૧૪ સિહુનાદ મહાનેમિ દેવદત્ત,ફાલ્ગુનનેબલાહક ખલવત્ત; અનાવૃષ્ટિ સપૂર્ણાં શ’ખ,પસરી મહાધ્વનિ વિશ્વઅસ’ખ. ૧૫ For Private And Personal Use Only ર 6.
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy