SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શત્રુંજયતીર્થરાસ. ૫૪૯ ભીમ પુત્ર ભીમ ભીમતણું પરિ, વિવિધ શત્ર ઘટે તામ; ચુદ્ધ કરે જે ધાર મહાબલ, નિશ્ચય અરિ જીપણને કામ. બ ૧૦ બાકૃતણ કીધા હિવે, મંડપ કર્ણ કુપિત અરિદ મણ ભુજાલ; નિરતે થયે સમરવારાંનિધિ, તે પણિ હણે ગદા - તત્કાલ, બ, ૧૧ ત્યારે શક્તિ દેવની દિધી, વન્ડિકણાવૃત દેદી પ્યમાન, મૂકી કર્ણ શક્તિ નિજ શક્તિ, પ્રાણ ઘટત્કચ હર્યા નિદાન. મ. ૧૨ પ્રાત સમે હિવેણુ રણાંગ આ યુદ્ધ કરવા ધાર; વિરાટ નુ પદ યુધકરતા, દેહાંતર પામેતિણ વાર, મ, ૧૩ મ્યાન થઇ સુરજ સુત સેના, દેખી નિધન લો. ભુપાલ; ધૃષ્ટદ્યુમ્ન નિજ થિર કરિનાને, દ્રોણ,તે પહતે તત્કાલ. મ. ૧૪ ત્રાસે અશ્વપડે ભુઈ ગયવર, સ્પંદન અંગ હવે ચકચુર; ચિર સમર દેખી બિહુ દલના, બેચર પિણિ પામે ભયભુર. બ. ૧૫ હિવે માલવ રાજાએ રણમાં, અશ્વત્થામા ગજ કીધી ઘાત; For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy