________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુજ્યતીર્થરાસ. પ૦૯ કામાગનિ પીડા ભણેરે, સુદેષ્ણ કહે તાસ; મા. કરે પ્રાર્થના એહને રે, મેલ્વિસુ તુજ આવાસ. મા. તિણિ દીધી આશાસનારે, પીડા મનમથ તાપ; મા. શય્યા સૂતે જાઈને રે, જપતે માલણિ જાપ. મા. મૂકી કૃણાને તદારે, પ્રાણે કીચક ધામ, મા. તેહસું સંગ કરાઈવારે, નિજ બાંધવને તામ. મા. પિતાને ઘરિ આવતીરે નીચી જે છાંહ; મા. દેખી સુતે ઉઠીયેરે, કહે પસારી બાંહ. મા. ૧૦ આવી મૃગાક્ષી મુજભરે, સંગમ દે નિજ કાય; મા. મનમથતાપ નિવારીને, પ્રેમ અમીરસ પાય. મા. ૧૧ કટુક વચન એહવા સુણીરે, કહે દ્રૌપદી એમ; માલણિ ભાષે. એહવું મૂઢ મ બેલ સુરે, લાજ
' ગમે છે કેમ. મા. ૧૨ગુપ્ત પંચપતિ માહરારે, તુજ કર્તા અન્યાય; મા. પંચત્વપણું પમાડયેરે, દુર્ગતિતણે ઉપાય. મા. ૧૩ એહવું કૃષ્ણ બોલતાંરે, કૃષ્ણચરિત્ર તિણિવાર; મા. કેસ ગ્રહી ચરણે કરીરે, મારી કરે પુકાર. મા. ૧૪ કિમ કરિ છુટી તેહથી; સૈનિકથી જિમ છાગ; મા. ગઈ મછયપ્રભુની સભારે, ધૂલિલિત તનુરાગ. મા. ૧૫ દેખી ધર્મસુત તેહને, કૃદરી' મુક્તકેશ; મા. ગુપ્ત નામ પતિને ગ્રહી, કરે વિલાપ વિશેષ. મા. ૧૬ કરે વીનતી આગલેરે, હું અબલા મહારાજ; મ. મુજ કદર્થો કીચકેરે, કીધે એહ અકાજ. મા. ૧૭ ઈમ પુકાર કરતી થકીરે,કુડ રોષ કરી કેકે; મા. ગુપ્ત હુયે પતિ તાહરા, કિશુ કે કામ નિસક. મા. ૧૮
For Private And Personal Use Only