________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૮
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
પ્રભાત;
7
પ્રણમ્યા રાય વિરાટને, થાપ્યા નિજ ર્ કામ; સનમાન્યા સુખસુ રહે, ગુપ્તવૃત્તિ તિણુ ઠામ. સહુ નિર'તર ઉને, જનની. નમે ગુપ્ત વેÆ જાણે ન કા, માને શિક્ષા માત. ભીમ સૂવેસે રહે, અન્ય દિવસ રણુમાંહિ; મલ સુભટ હણીયા નૃપતિ, માન દીયા બહુ તાહિ. હુંત્તર શત સહેાદરા, સુદેાકેરા જાણ; શાલા સહુ રાજાતા, કીચક મુખ્ય વખાણુ. કદાચિત સુદેાતળું, કૃષ્ણા આવી ગે; રૂપ લાવણ્ય દેખી કરી, લાગ્યા કીચક સ્નેહ. ઢાલ—પણરા ઢોલા એ દેશી, ૧૫. એક દિવસ કૃષ્ણા ભણીરે, કામ વચન કહે તેહુ; માહ્િ મેહ્વા, સ્મરખાણે તનુ વીંધીયારે નિશ્ચેતન થયા દે. માહ્યા રે સુનારિમન માહ્યા‚ રૂપ સુર`ગારે સુનારી તાહરા; સાહ્યા એમ કીચક કહે ધરી નેહુ. મા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
७
કીધી બહુ પરે પ્રાર્થનારે, માન સુરગી નાર. મા. તું માંગિસ તે આપસુરે, કશ્યુ નહી નાકાર. મા. ધનસુ` કારજ કે નહીરે, તુજસુ· પિણિ નહી કામ; મા. મુજ પતિસુ અવિચલ હુજયારે,પ્રીતિ સદા અભિરામ. મા. હું માલિણ તું રાજવીરે, તુજ મુજ કેહા સંગ; મા. બિહુ મન મિલિયાં પ્રીતડી, ન હુવે પ્રીતિ એક’ગ. મા. કામાતુર કીચક થયેરે, તેવિણિ રહ્યા ન જાઈ માટે અભિપ્રાય નિજમનતણારે, મહિન ભણી કહ્યા આઈ. મા. - ૬
૫