________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રદ
શ્રીમાન નિષ્કર્ષ પ્રણીત
સૂતાની પરે ઉઠીયા, સુ. પાંચે પાંડવ તામ; સુકૃષ્ણા વચને ચિત્તમે, સુ. ચિતે ઈસ ખલધામ. મુ. ઈંડાં આણી કિષ્ણે દ્વૈપટ્ટી, સુ. કુણ નૃપ સૈન્ય સભાર; સુ. કાણુ નદી કારણ કિસ્સા, સુ. ઇષ્ણુપરિ કરે વિચાર. સુ. પેાતે હાં આવી પ્રિયા, સુ. બિલ્લી વચન પ્રમાણુ; સુ. મણિકાલા જલ જીવતા, સુ. રહીયા જીવન પ્રાણુ. સુ. વિભ્રમ એસુ ચિત્તમે, સુ કહે ધૈવત ગતિ કાઈ, સુ. કઈ હું સ્વપ્ન દેખુ` દિવા, સુ. અચરજ મુજ મન થાઈ. સુ: ચિતાં કરતાં પરે, મુ. તેજે જાકજમાલ; સુ. કાઇક સુર આવિ રહી, સુ. ભાષે વચન રસાલ. સુ. ૧૧ ધર્મપુત્ર કિઅ ચિત્તમે, સુ. ચિતે અચરજ વાત; સુ.
*
મેં કીધી માયા સહ, સુ. કૃત્યા કર્તવ્ય ઘાત. સુ. ૧૨ અરિહ ંત ધ્યાનથી તુમ ભણી, સુ. હરિણામર થયા તુષ્ટ; સુ. વચી વિદ્યા સુરી પ્રતે, સુ. માયાકારી દુષ્ટ. સુ. ૧૩ સમરે મુજને અવસરે, સુ. દિવ્યાભરણ સમાપિ; સુ. સીખ દીધી તે દેવને, સુ. નિજ સુર ભુવને પ્રાપ. સુ. ૧૪ ગતાંતરાય પ્રાક્ પુણ્યથી, સુ. પાંચે પાંડવ તે; સુ. શ્રીજિનધ્યાનવિષે થયાં, સુ. સાવધાન સુસનેહ; સુ. ૧૫ મધ્યાન્હ ભોજન સમે, સુ. પુણ્યદેહ ગુણુગે&; સુ. માસ તપા કેાઈ તિહાં, આહાર કાજ આવેહ. સુ. ૧૯ જૈન યતી સમરસ ભર્યાં, સુ. દેખી પાંડવ તાસ; સુ. હરષભરે ચરણે નમ્યા, સુ. પામ્યા પરમ ઉલ્લાસ. સુ. ૧૭ રામ ર તનુ ઉદ્દસ્યા, સુ. ભેદેવા પાપારિ; સુ. ભક્તે તિણિ મુનિવર ભણી, શુદ્ધ આહાર. સુ. ૧૯
દીધે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only