SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શત્રુંજયનીર્થરાસ. પિ૦૫ હાથિ કપાલી કત્તિકા, ભીષણ સાટટ્ટહાસ પ્રગટી કૃત્યા રાક્ષસી, આવી પડીયા પાસ. ૫ દેખી તેહેને ભેટતા નિજ કૃત્ય કરણ તિવાર; પાખલિ ભમે ચલાવતી, રસના વક મજાર. દેખી દરિસણ બીહતી, કહે ભલ્લીને એમ; દેવી સાંભલ વીનતી, તુજ તૂઠાં હવે એમ. ત્વદાગમન વાત કરી, ચર્મશરીરી એહ; ભયે કરી મૂછિત થયા, તજયે પિણિ હિવે દેહ. ઢાલ–સાધુ ગુણગરૂઆરે એ દેશી. ૧૪ તીન લેકમે કે નહી, સુણ દેવી, સુર નર દૈત્ય મજાર; સુરે તું સેવી, કે તારે જે સહે, વજ જેમ વજી ધાર. સુ. ૧ પિતાને મેલે મૂઆ, સુ. વલી સ્યુ મારિસ દેવી; સુ. ઈહાં તાહરે પરૂષપણે, સુ. ફરવિ નહી હેવિ. સુ. ૨ ઈમ પ્રતિબંધી તેહને, સુ. ભક્તિ યુકિત બહુ માન, સુ. કૃતકૃત્ય નિજમન માનતી, સુ હસી ગઈકિણિ થાન. સુ. ૩ હિવે પચાલી દુઃખભરી, સુ. તેહને મૂઆ વિચારિક સુ. મૂછતે ઉચે સ્વરે સુ. કરે વિલાપ અપાર. સુ. ત્યારે ભિલ નિત મિની, સુ. આંસૂ હી તાસ; સુ. કાં રેવે બાલે વૃથા સુ. શીલવતી વનવાસ. સુ. ૫ માયામૂછિત એ ભણું, સુ. મણિકલા નદિનીર, સુ. સુધા પરે નિજ પતિ ભણિ, સુ. સીંચ છવિસે ધીર. સુ. ૬ For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy