________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सौरभ्यंतत् सुवर्णस्य साचेन्दो निष्कलंकता ॥ मिथ्यात्विषु न संसर्ग स्तद्वाक्येष्वप्यनादरः ॥ विधेयः संघपतिना सद्यात्राफलमिच्छता ॥ न निन्दा न स्तुतिः कार्या परतीर्थस्य तेन हि ॥ पालनीयं त्रिशुद्धया तु सम्यक्त्वं जीवितावधि ॥ साधून् सधर्मिसहितान् वस्त्राननमनादिभिः ॥ प्रत्यब्दं पूजयत्येष संधयात्रां करोति यः ॥ पाक्षिकादीनिपर्वाणि धर्मान् दानादिकांश्चसः ॥ श्री संघपूजा मत्युच्चैः कुर्यादार्जवसंयुतः ।। सहि संघपतिः पूज्यः सुराणामापजायते ॥ सिद्धःस्यात् तद्भवे कश्चिद् भवेषु त्रिषु कश्चनः ॥
ભાવાર્થ “હે રાજન પુણ્ડરિકગિરિની માફક “સંઘવીપદ" સંપત્તિ મળ્યા છતાં પણ ભાગ્યવિના પ્રાપ્ત થતું નથી. ઇન્દ્રપદ, ચક્રવતી પદ લાધ્ય છે, પણ “સંધવીપદ તે બન્નેથી કાતર છે અને તે સુકૃત કર્યા વિના સર્વદા પ્રાપ્ત થઈ શકતું કથી. સંઘવી, શુદ્ધસમ્યકત્વને પામીને ઉત્તમ અને દુર્લભ તીર્થંકરનામ ઉપાર્જન કરે છે. સંધ સર્વ અહંને પણ માન્ય પૂજ્ય છે, તેને જે અધિપતિ થાય છે તે લોકેતરસ્થિતિને પ્રાપ્ત કરે છે. શુભવાસનાવાળે એ. સંધવી ચતુર્વિધ સંઘની સાથે રથમાં સ્થાપિત કરેલા દેવચડના જિનબિંબોને મહત્સવ કરતો છત; યાચકે પ્રત્યે ક૯૫ક્ષસમાન પાંચ પ્રકારનાં દાન દેતે છત; માર્ગમાં આવતાં દરેક નગરોના જિનાગારોમાં બજારે પણ કરે છે; શત્રુંજય, રેવત, વૈભાર, અષ્ટાપદ, અને સમેતશિખરે શુભદર્શન વાળો તે દેવની પૂજા કરે છે; અને એ બધા તીર્થોમાં અગર એકમાં ગુરૂની આજ્ઞામાં તલ્લીન એ તે ઇન્દ્રાસવાદિક કરતે છતો
For Private And Personal Use Only