________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત.
રામ બલભદ્રને લઈને ચાલીયા, સમુદ્રવિજયદિ હર્ષલું માલીચા દઈ મથુરા ઉગ્રસેન રાજા ભણું, ગયા સેરીપુરે થઈ વધામણી. ૧૮ જીવયશા હિવે કંસ મરણથી વિન્ડલ હાઈ ગઈ રાજ ગૃહપુર યા દવને ક્ષય કરૂં જોઈ; કેશવિકીરણ રેતી શકાકુલ વિકરાલ, પૂત્રીકા રેવે પૂછે જરાસિંધ ભૂપાલ. ૧૯ રામકૃષ્ણ હર્યો મુજ ધણી તાતજી, અઈમુત્તે કહી થઈ ખરી વાત છે; ઢાલ બાવીસમી ખંડ છઠાતણી,
થઈ પૂરી જિનહર્ષ સોહામણી. ૨૦ સર્વ ગાથા ૭૨૧,
- દુહા. જરાધિ કહે દીકરી, રેવે "કિશું ગમાર જડ કાઢિસિ યાદવતણી, વાડિસિ તસુ નાર. ૧ દેઈ એમ આશાસના, સેમક નામે રાય; મૂકે સમુદ્રવિજ્ય કહે, તેહને એમ સીખાઈ ૨ સમુદ્રવિજ્ય આદર દિયે, સ્વામિવચન કહેતામ; કુલ અંગારા આપ તું, નારાયણ ને રામ ૩ મારણહારા કંસના, તુજ વૈરિ એ જાણ; છાંડી રાજ્ય પૂરવ પરે, કર મુજ આણું પ્રમાણ ૪
For Private And Personal Use Only