SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯ શ્રીશત્રુ જ્યતીર્થરાસ. તે સ્વરૂપ જાણ કરી, ઇંદ્ર આ તિણિ ઠામ, અનુકંપા સુરની કરી, કરે વીનતી આમ. ૩ રાખ (૨) જગનાથ તું, વિશ્વત્રાત બલવાન; અહંકારી એ બાપડા, છેડે હવે ભગવાન. ૪ અપરાધીને પણ તમે, સ્વામી રાખણહાર; કૃપાવંત સહુનું તુમે, સહુ પ્રાણ આધાર ૫ સરણ તુમે અસરણતણું, ભૂતલ ધર્માધાર; બાલકરૂપ અબાલ તું, સ્તવનાયેગ્ય અપાર. ૬ દેવેદ્ર એમ સ્તવના કરી, મુકાવ્યા સુર તેહ સ્વામી મૂકી પાલણે, ગયા ક્ષમાવી બેહ. ૭ શ્રીસમુદ્રવિજયાદિ સહ, હરખા ચિત્ત મઝાર; નેમોસર બલ જોઈને, ઉછવ કી અપાર. ૮ હાલ-હે રંગરસીયા પથી ચાલજે, વિચિ બીજે કામન લાગજે, પૂજિજમારે, કાગલ દેય એ દેશી. ૨૧ પ્રાસાદે જિનરાયને, ઉચ્છવ કરી તિહાં અપાર; નિજ (૨) ઠામ ગયા સહુ, સમરતા નેમિ દીદારહે. મનરસું તમે સુણજ, હિતસું મનમાંહે, ધરા ; પાંડવને એ અધિકાર, ત્યાર પછી ઇંદ્ર આગન્યા, દીધી દેવાની કેડિહે; રક્ષા કારણુ પ્રભુ વધે, એ તે દિન(૨) હડાહડહે. મ. ૨ હવે થઈ ધૃતરાષ્ટ્રની, ગાંધારી નારી સભાવો; દેહદ યુદ્ધ કરવાત, ઉપને દુષ્ટ ગર્ભ પ્રભાવ. મ. ૩ ૨૮ For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy