________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રત. સ્વામી અમે તિહું જઈ કરિ, માં. બલ જોઈ
શું તાસ; એવું કહી સુર આવીયા, ઉદ્યાને પ્રભુને પાસરે. દી.જ. ૧૯ લાલ્યમાન દીઠા તિહાં, કરથી કર જન લેય; માટે થા ચિરંજીવ તું, કમલાઈમ વચન કહેયરે. દી.જ. ૨૦ કેઈક મુખચુંબન દીયે, આંગુલીયે કેઈ ધાર; કેઈ હસાવે પ્રભુ ભણું, કે ક્રીડા કરાવણહારરે. દી.જ, ર૧. તે સુર એહવું ચિંતવે, માં. ઉલસિત વદન
નિહાલ; છે દુષ્ટાતમ જેહને, પણ ખુસી થયા તત્કાલરે. દી.જ. ૨૨ દેષ ધરી આવ્યા હતા, માં. પિણિ ગુણ થયે
એક એહરે, એહવે રૂપ નીહાલીયે; નહી ત્રિભુવનમાંહે જેહરે. ડી.જ. ૨૩ છલ દેખતાં એકદ, માં. નિજેન દેવ નિહાલ; પિયા દેખી પાલણે, ચોર જિમ લીધા તત્કાલરે. દી.જ. ૨૪ કરકેશે જિનવર ગ્રહી, માં, ચાલ્યા સુર તિણિ
વાર;
છઠા ખંડની વીસમી, જિનહર્ષ ઢાલ અવધારરે. દિ. જ. ૨૫
સર્વ ગાથા, ૬૫૯
સવા લક્ષ જન લગે, વધે તેહ અસમાન; દેવ વિકાર જાણે તદા, પ્રભુજી અવધિ જ્ઞાન. ૧ તદા પ્રચું સ્વામી, લેશ માત્ર બલ તાહિક પડયા દેવ જેરે ગડયા, સે જન ભૂઈમાંહિ. ૨
For Private And Personal Use Only